મકાન માટે મફત પ્લોટ યોજના ફોર્મ ડોક્યુમેન્ટ અરજી પ્રક્રિયા જાણો
નમસ્કાર મિત્રો અત્યારના સમયમાં પણ ગુજરાત રાજ્યમાં એવા ઘણા બધા નાગરિકો છે જેને રહેવા માટે પોતાનું ઘર નથી અને પોતાનો ઘર બનાવવા માટેની જગ્યા પણ હોતી નથી જે લોકો આવી પરિસ્થિતિમાં છે અને બીપીએલ રેશનકાર્ડ માં નામ ધરાવતા હોય અને ગરીબી રેખા નીચે આવતા હોય તેમના માટે સરકાર દ્વારા એક યોજના ચલાવવામાં આવી રહી છે … Read more