Site icon Gujarat SQUARE

સ્કૂલ આવા જવામાં તકલીફ પડે છે તો લાવી દો આ 54KMh રેંજ વાળી સસ્તી અને સારી Tata Electric Cycle

ટાટા ઇલેક્ટ્રીક સાયકલ

ટાટા ઇલેક્ટ્રીક સાયકલ

તમે પણ સ્કૂલ કોલેજ કે ઓફિસ આવવા જવા માટે ગાડી અથવા મોટરસાયકલ ખરીદવાનું વિચારી રહ્યા છો તો થોભી જશો કેમકે આજે હું આર્ટીકલ માં તમને એક ઈલેક્ટ્રીક સાયકલ વિશે જણાવીશ જે ટાટા કંપની બનાવે છે અને સાવ સસ્તા દરે  54 કિલોમીટરની રેન્જમાં મળી જશે એ પણ તમારા બજેટમાં તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચો તમને સાઇકલની સંપૂર્ણ જાણકારી મળી જશે.

ટાટા ઇલેક્ટ્રીક સાયકલમાં મળશે આ ફીચર્સ

આ ઇલેક્ટ્રીક સાયકલમાં આવનારા ફીચર્સ અને પરફોર્મન્સ ની વાત કરીએ તો આ સાયકલમાં 256 વોલ્ટ ની બીઆરએસ મોટર જોવા મળશે તથા આ સાયકલમાં 38 વોટ નું લિથિયમ બેટરી નો ઉપયોગ કરવામાં આવે છે.

આ સાયકલ વરસાદમાં પણ તમે આરામથી ચલાવી શકશો કેમ કે આ સાઇકલમાં આઈપી રેટિંગ જોવા મળશે

આ પણ વાંચો 

ટાટા ઇલેક્ટ્રીક સાયકલ ની રેન્જ

હવે આપણે આ સાયકલ ની રેન્જની વાત કરીએ તો આ સાયકલ એકવાર તમે ફુલ ચાર્જિંગ કરી દો પછી 54 કિલોમીટર સુધીની રેન્જ આરામથી ચાલી જશે અને આ સાઇકલને 0 થી 100% સુધીનું ચાર્જિંગ કરવા માટે 2.5 કલાક થી 3 કલાકનો સમય લાગશે.
જો તમે સ્કૂલમાં કે કોલેજમાં બાઈક અથવા ગાડી લઈ લેવાનું વિચારી રહ્યા છો તો એ માંડી વાળો અને આ ઇલેક્ટ્રીક સાયકલ લઈ લો તમને સસ્તી અને સારી રહેશે

ટાટા ઇલેક્ટ્રિક સાઇકલ ની કિંમત

મિત્રો આ સાયકલને કિંમતની વાત કરીએ તો આ સાઇકલ તમને બાઈક અને ગાડી કરતાં ઘણી સસ્તી મળશે. દોસ્તો આ સાયકલ લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારામાં સારો ઓપ્શન છે કેમકે આ સાયકલ માત્ર 24000 ની કિંમતમાં તમને મળી જશે તમે 3,000 નું મહિનાનું ઇએમઆઈ કરાય ને પણ આ સાયકલ લઈ શકો છો.
Exit mobile version