Site icon Gujarat SQUARE

વિધાર્થીઓને મળશે શિક્ષણ સહાય ધો – 11 ,12 ને મળશે 25,000/- સહાય અહીં થી અરજી કરો

Shikshan sahay yojana 2024 25 registration

શિક્ષણ સહાય યોજના ગુજરાત 2024 ગુજરાત સરકારના શ્રમ અને બાંધકામ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે, જેનો હેતુ મજૂર અને બાંધકામ શ્રમિકોના બાળકોને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે એવા વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવે જેના માતા-પિતા મજૂરી કામમાં સંકળાયેલા છે, અને તેમને તેમના શિક્ષણમાં સહાય અને પ્રોત્સાહન પૂરુ પાડવું.

શિક્ષણ સહાય યોજના ગુજરાત 2024

યોજનાનું નામ શિક્ષણ સહાય યોજના ગુજરાત 2024
લાભાર્થી શ્રમ અને બાંધકામ વિભાગમાં કામ કરતા પરિવારોના બાળકોને શિષ્યવૃત્તિ મળશે.
લાભ સહાય ₹500 થી ₹25 હજાર સુધીની હશે.
રાજ્ય ગુજરાત
નોંધણી ઓનલાઇન
વિભાગ ગુજરાત શ્રમ અને બાંધકામ

Shikshan sahay yojana gujarat 2024 યોગ્યતા માપદંડ:

આ વાંચો 

Shikshan sahay yojana gujarat 2024 ફાયદા અને સહાયની રકમ:

Shikshan sahay yojana gujarat 2024  શિક્ષણ સહાય યોજના ફોર્મ 

શિક્ષણ સહાય યોજના ફોર્મ અહીં ક્લિક કરો
શિક્ષણ સહાય યોજના ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો
Exit mobile version