Site icon Gujarat SQUARE

41 વર્ષની પૂર્વ શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ લગ્નમાં ફેરવાયો જાણો એવું કેમ થયું

scott davies and helen booth relationship

કહેવાય છે કે પ્રેમમાં ન કોઈ સરહદો માનવી પડે છે, ન કોઈ પ્રતિબંધો. આ વાત સાબિત કરી છે Helen Booth અને Scott Davies એ, જેઓના અપ્રતિમ પ્રેમને કોઈ મર્યાદાઓ રોકી શકી નથી. તેઓ વચ્ચેના 7 વર્ષના ઉંમરના તફાવત અને પૂર્વ શિક્ષિકા અને વિદ્યાર્થીનો સંબંધ હોવા છતાં, આ બંનેએ તેમની અનોખી પ્રેમ કથા લખી છે. scott davies and helen booth relationship

13 વર્ષ પછી ફરી મળી પ્રેમની કસક

Helen Booth અને Scott Davies 2009માં સૌપ્રથમવાર એકબીજાને મળ્યા હતા, ત્યારે Helen, Scott ની gym teacher હતી. 13 વર્ષ પછી, 2022માં તેઓ ફરી એકમેકને મળ્યા અને જ્યારે અવારનવાર મળવા લાગ્યા, ત્યારે પ્રેમની કસક ફરી જાગી. Scott Davies, Helen Booth કરતા 7 વર્ષ નાનો છે, પરંતુ તેમનો સંબંધ આના પર આધારિત નથી.

200 લોકોની સામે બીચ પર ઇઝહાર 2024માં,

Scott Davies એ બીચ પર 200 લોકોની સામે, અભિમાનપૂર્વક Helen Booth ને પ્રેમનો ઈઝહાર કર્યો, અને Helen Booth એ પણ તેને પોતાનો જીવનસાથી માન્ય.

લગ્નની તૈયારીમાં છે Scott Davies, જે હવે શિક્ષક તરીકે કાર્યરત છે, તે કહે છે કે તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તે પોતાની ભૂતપૂર્વ શિક્ષિકા સાથે લગ્ન કરશે. Helen Booth, જે Scott ની શિક્ષિકા રહી હતી, હવે તેની જીવનસાથી બનવા જઈ રહી છે.

સાંસ્કૃતિક બંદિશોને પડકારતી પ્રેમ કથા તેમનો સંબંધ સામાજિક ધોરણે વિવાદાસ્પદ માનવામાં આવી શકે, પણ Helen Booth અને Scott Davies એ સાબિત કર્યું છે કે પ્રેમની કોઈ સીમા નથી. તેઓની સગાઈની આ માયલસ્ટોન પાછળ એક મોટું બલિદાન અને સમાજની વિચારસરણીનો પડકાર છે.

Exit mobile version