Site icon Gujarat SQUARE

આધાર કાર્ડ માં ફોટો બદલવો હોય તો બદલી દેજો પછી કહેતા નહિ કીધું ન હતું, આ છે છેલ્લી તારીખ

આધાર કાર્ડ માં ફોટો બદલવો હોય તો બદલી દેજો પછી કહેતા નહિ કીધું ન હતું

આધાર કાર્ડ માં ફોટો બદલવો હોય તો બદલી દેજો પછી કહેતા નહિ કીધું ન હતું

આધારકાર્ડ એ એક જરૂરી ડોક્યુમેન્ટ છે બેન્કથી લઈને સીમકાર્ડ ખરીદવા સુધીના કામ માટે આધાર કાર્ડ ની જરૂર પડે છે જોકે આધાર કાર્ડ માં કોઈ પ્રકારની ભૂલ હોય તો કામમાં અવરોધ આવે છે મહત્વનું છે કે આધાર કાર્ડ માં નામ સરનામું જન્મ તારીખ વગેરે જેવી માહિતી સાચી હોવી જોઈએ યુઆઇડીએઆઇ અનુસાર 10 વર્ષે આધાર કાર્ડ અપડેટ કરાવવું જોઈએ આવી સ્થિતિમાં તમે તમારું નામ સરનામું અથવા અન્ય માહિતી બદલાવી શકો છો

આધાર કાર્ડ માં આધારકાર્ડ ફોટો બદલાવા માટે પ્રક્રિયા હાલમાં ચાલુ થઈ ગઈ છે બધાને પોતાનું આધાર કાર્ડ નો ફોટો જૂનો હશે એટલે નહીં ગમતો હોય પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી માટે કયા કયા દસ્તાવેજો જોશે અને આધાર કાર્ડમાં ફોટો કેવી રીતે સુધારવો તેની સંપૂર્ણ માહિતી નીચે પ્રમાણે આપેલી છે તો ઝડપથી ફોટો સુધારી શકો છો

આધાર કાર્ડ જોવા માટે ઓનલાઇન હાલમાં તમે નાના હશો ત્યારે આધાર કાર્ડમાં ફોટો પડાવ્યો હશે અને હવે તમારો ફોટો બહુ ખરાબ છે એટલે તમને દેખાતો નથી અને તમારે આધાર કાર્ડ માં ફોટો સુધારવા માટે ખૂબ જ ચિંતા હશે પણ હવે તમે ઝડપથી સુધારી શકો છો

આધાર કાર્ડ માંથી શું ઘરે બેઠા બદલાવી શકાય છે ફોટો?

જો તમારો પણ આ સવાલ છે કે આધાર કાર્ડ માંથી ફોટો ઘરે બેઠા બદલી શકાય છે કે નહીં તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા અનુસાર આધાર કાર્ડ માંથી ફોટો બદલી કે અપડેટ કરી શકાય છે પરંતુ આ પ્રોસેસ ઘરે બેઠા અપનાવી શકાતી નથી આ માટે તમારે તમારા નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે

શું તમને તમારા આધારમાં રહેલો ફોટો પસંદ નથી તો તમે આ સરળ પ્રોસેસથી તેને બદલીને ચેન્જ કરી શકો છો

જેમાં વ્યક્તિનું નામ સરનામું મોબાઈલ નંબર ફોટો અને તેની બાયોમેટ્રિક માહિતી પણ સામેલ હોય છે ઘણી સરકારી યોજનાઓમાં આધાર કાર્ડ લિંક કરવાનું હોવાથી ફરજિયાત થઈ ગયું છે એટલે જો જરૂરી છે કે તેમાં આપેલી બધી જ માહિતી અપડેટ હોય પણ જો તમને તમારા આધારમાં રહેલો ફોટો પસંદ ન હોય તો તમે આ સરળ પ્રોસેસથી તેને બદલી શકો છો

યુઆઇડીએઆઇ અગાઉ આધારકાર્ડ માં નામ સરનામું મોબાઈલ નંબર તેમજ ફોટોગ્રાફ અપડેટ કરવા માટે ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ કરાવતું હતું પરંતુ હવે ઓનલાઇન પ્રક્રિયા ફક્ત સરનામું બદલાવવા માટે જ ઉપલબ્ધ છે ના મોબાઈલ નંબર જન્મ તારીખ ઇ-મેલ એડ્રેસ અને ફોટોગ્રાફ જેવા અનન્ય ફેરફારો માટે તમારે ઓફલાઈન પ્રક્રિયા જ ફોલો કરવી પડશે જેમાં ફોટો ચેન્જ કરાવવા માટે બે વિકલ્પો છે પહેલા એ કે નજીકના નોંધણી કેન્દ્ર પર જઈ શકો છો અને બીજો પોસ્ટ દ્વારા ફોટોગ્રાફમાં ફેરફાર માટે અરજી કરી શકો છો.

Ration Card EKYC Gujarat: બંધ કરો મામલતદાર ઓફીસ ધક્કા ખાવાનું અને ઘરે બેઠા આવી રીતે કરો રેશનકાર્ડ કેવાયસી

આધાર કાર્ડ ફોટો બદલવા માટેની નોંધ

આધારકાર્ડ માં ફોટો અપડેટ કરવા માટે જરૂરી દસ્તાવેજો

ફોટો બદલાવા ભરવાનું રહેશે ફોર્મ

દેશના કેટલાય શહેરોમાં આધાર કાર્ડ માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ પણ મળી શકતી હોય છે ફોટો બદલાવા માટે તમારે આધાર કાર્ડ ફોર્મ ભરવાનું રહેશે આ ફોર્મ યુઆઇડીએઆઇ ની વેબસાઈટ પરથી ડાઉનલોડ પણ કરી શકાય છે

આધાર ફોટો બદલાવવા માટે આ સ્ટેપ ફોલો કરો

પોસ્ટ દ્વારા આ રીતે ચેન્જ કરો ફોટો

આ રીતે ચેક કરો

આધારકાર્ડ માં ફોટો અપડેટ કરતી વખતે તમને યુઆરએન સાથે એક સ્લીપ પણ આપવામાં આવે છે આની મદદથી તમે ચેક કરી શકો છો કે તમારા આધાર કાર્ડ નો ફોટો બદલાયો છે કે નહીં જ્યારે તમારો ફોટો અપડેટ થાય છે ત્યારે તમને uidai વેબસાઈટ પર જઈને નવા ફોટો સાથે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો

આ સુવિધા ઓનલાઇન ઉપલબ્ધ નથી

આધાર કાર્ડ માં ફોટો અપડેટ કરવાની સુવિધા ઓનલાઇન ઉપલબ્ધ નથી એટલે કે તમે ઘરે બેસીને બદલી શકતા નથી જો તમને તમારા આધાર કાર્ડ નો ફોટો ગમતો નથી અને તેને બદલવા માંગો છો તો નજીકના આધાર કેન્દ્ર પર જઈને તમે સરળતાથી બદલી શકો છો આવી રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Exit mobile version