આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી આગળ જાણો

સત્તાવાર વેબસાઇટ myaadhaar.uidai.gov.in ખોલો

'અપડેટ યોર આધાર' વિકલ્પ પસંદ કરો.

રજિસ્ટર્ડ મોબાઈલ નંબર  દાખલ કરો .

રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરીને લોગિન કરો.

એકવાર તમારી પ્રોફાઇલ દેખાય, પછી તમારે આધારમાં જે પણ અપડેટ કરવાની જરૂર છે તે કરો.

તમને 14 અંકનો અપડેટ વિનંતી નંબર (URN) મળશે, જેના દ્વારા તમે તમારા આધાર અપડેટની સ્થિતિને ટ્રૅક કરી શકો છો.

આધાર કાર્ડ અપડેટ કરવા માટે લિંક નીચે આપેલ છે