રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર

કેવી રીતે થશે લાભ?  4.45 લાખ કર્મચારી અને 4.63 લાખ પેન્શનરોને થશે આ લાભ.

કોણ આ લાભ લઈ શકે છે? રાજ્ય સરકારના કર્મચારી પ્રાથમિક શિક્ષકો શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ

પ્રોવિડન્ટ ફંડ રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળ હોવું જોઈએ. 

જુલાઈ 2024 થી નવેમ્બર 2024ના તફાવતની ચુકવણી: ડિસેમ્બર 2024ના પગાર સાથે ચૂકવાશે.

મોંઘવારીના બોજને ઘટાડવો દર 6 મહિનામાં ગ્રાહક ભાવ સૂચકાંકના આધારે સુધારવો.

આ નિર્ણયથી શું થશે? કર્મચારીઓના જીવનખર્ચમાં રાહત

કેટલો ખર્ચ થશે? સરકારી બજેટને મળતા મર્યાદામાં રહેશે ખર્ચ.

કર્મચારીઓ અને પેન્શનરો માટે સકારાત્મક પગલું.

સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો, જાણો સંપૂર્ણ વિગતો