હીરો મોટર્સનો હીરો ઝૂમ 160 એક સ્પોર્ટી અને સ્ટાઇલિશ સ્કૂટર છે

આ સ્કૂટરમાં આધુનિક LED હેડલાઇટ અને LED ડેલાઇટ રનિંગ લાઇટ્સ (DRL) છે

ટરની પાછળની લાઇટ પણ LED ટેકનોલોજી સાથે આવે છે

આ સ્કૂટરમાં બ્લૂટૂથ ટેકનોલોજી છે

આ સ્કૂટર લગભગ 40-45 kmplનું માઇલેજ આપે છે

હીરો ઝૂમ 160 વિવિધ આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે

HERO XOOM 160 નો શાનદાર લુક અને જોરદાર એવરેજ

181 કિમી રેન્જ સાથે Simple OneS ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, OLA સાથે હરીફાઈ કરશે