નવોદય ધોરણ 6 પ્રવેશ પત્ર વિશે જાણો સંપૂર્ણ રીત

નવોદય વિદ્યાલય ધોરણ છ પ્રવેશ પરીક્ષા માટે રાહ જોઈ રહ્યા છો

ધોરણ 6 પ્રવેશ પત્ર કેવી રીતે મેળવવા જેણી સંપૂર્ણ રીત આગળ

– નવોદય વિદ્યાલયની સત્તાવાર વેબસાઇટ ખોલો https://navodaya.gov.in

– પછી ત્યાં પેજ પર “Class VI JNVST 2025” એડમિટ કાર્ડ માટેનો લિંક ખોલો.

– તેમાં “Download Admit Card” લખેલું હશે.ત્યાં ક્લીક કરો

રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ લખો . પછી “Submit” બટન પર ક્લિક કરો.

નવોદય વિદ્યાલય ધોરણ 6 ની પ્રવેશ પરીક્ષાની જાણો વધુ માહિતી