1 લી જાન્યુઆરી 2025થી તમે જે ચેક આપશો તે ચેક બેંકમાં ભરાશે એટલે ચેક ભરાયાંથી 2 જ કલાકમાં ચેક કિલીયર થઈ જશે

ચેક ક્લિયરન્સ માટે તમારે અનેક દિવસો સુધી રાહ જોવા પડતી હતી પરંતુ નવા વર્ષે એટલે કે, 1 જાન્યુઆરી 2025થી તમારે 2 કલાકમાં ચેક ક્લિયર થઈ જશે.

હાલમાં ક્લિયરન્સ સાયકલ T+1 દિવસ છે જે હવે ઘટીને થોડા કલાક થઈ જશે.

2-3 દિવસ નહી પરંતુ 2 કલાકમાં ચેક ક્લિયર ચેક ક્લિયર થવામાં અત્યાર સુધી 2-3 દિવસનો સમય લાગે છે.

તમારો ચેક ક્લિયર થઈ જશે અને તેમાં માત્ર થોડા કલાકોનો સમય લાગવાથી તમારું કામ પણ સરળ થઈ જશે

– ક્લીયરીંગ ચેકો સ્વીકારવાનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 2:30 વાગ્યા સુધીનો રહેશે.

અમદાવાદમાં ફરવાની આ 5 સુંદર જગ્યા, જે અચૂક વિઝિટ કરવી