– આદુ, લીલા મરચા અને લસણને મીઠું સાથે પેસ્ટ બનાવો.

– લીલી હળદરની છાલ ઉતારી તેને ખમણી લો.

– એક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં ખમણેલી લીલી હળદર ઉમેરો. 5 મિનિટ સુધી સાતળો.

પેસ્ટ ને શાકમાં ઉમેરો અને મિક્સ કરો. "ડુંગળીની મસાલા ઉમેરો"

– બાફેલા લીલા વટાણાને શાકમાં ઉમેરી 2 મિનિટ સુધી સાતળો.

– નાની વઘારીમાં ઘી અને જીરુ ઉમેરો અને વઘારને શાકમાં મિક્સ કરો.