રેશનકાર્ડ  KYC માટે આગળ માહિતી આપેલ છે

તમારે મોબાઈલ નંબર અને તમારું નામ લખવાનું રહેશે

તમારું રેશનકાર્ડ નંબર આવી જશે એના નીચે એક કોડ દાખલ કરવાનો રહેશે

આ સભ્યમાં આધાર e-KYC કરો

મોબાઈલ નંબર નીચે આપેલ ખાનામાં લખવાનો રહેશે

ઓટીપી આવશે તે દાખલ કરવાનો રહેશે

ફોટો પાડવાનો રહેશે ફોટો પાડતી વખતે આંખ બે વાર પલકારા મારવી