SBI બેંકમાં કલાર્કની 13,735 જગ્યાઓ 

શું તમે એક સારી સરકારી નોકરીની શોધમાં છો?

ફોર્મ ભરવાની છેલ્લે 7 જાન્યુઆરી 2025 સુધી

ગુજરાતની પણ 1073 જગ્યાઓ છે.

ફી ભરવાની છેલ્લી તારીખ7 જાન્યુઆરી 2025

પગાર ધોરણ₹19,900 – ₹47,920 (બેસિક પે) + અન્ય ભથ્થા

EWS, OBC – રૂ. 750 રહેશે અને SC, ST, વિકલાંગ વર્ગ – કોઈ ફી નથી