RBIએ ગ્રાહકોને આપ્યું મોટું ઝટકો, હોમ લોનના વ્યાજ દરમાં નહીં થયો ઘટાડો

RBI એ ગ્રાહકોને આપ્યું મોટું ઝટકો, હોમ લોનના વ્યાજદરમાં નહીં થયો ઘટાડો હાલના સમયમાં લોન લેવા માટે જલ્દી કરનારાઓ માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર છે ઘણા લોન ધારકોને અપેક્ષા રાખી હતી કે આરબીઆઇ હોમ લોનના વ્યાજ દરોમાં ઘટાડો કરશે પરંતુ તેમનું આસાવાદ નિષ્ફળ ગયું છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ રેપોરેટમાં કોઈપણ પ્રકારની ઘટાડાની જાહેરાત કરી નથી જેના કારણે લોન વ્યાજ દરરો હજુ પણ ઊંચા જ છે

એચડીએફસી બેન્ક એ પણ ગ્રાહકોને આપ્યો ઝટકો

નો માત્ર આરબીઆઈ પરંતુ ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી એ પણ લોન ધરાવનારાઓને આર્થિક રીતે અડચણમાં મૂકી દીધા છે એચડીએફસી બેન્ક એ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં પાંચ બેસીસ પોઇન્ટ્સ નો વધારો કર્યો છે 7 સપ્ટેમ્બર 2024 થી આ નવા દરો અમલમાં મૂકવામાં આવ્યા છે Rbi latest news on home loans

વ્યાજદરમાં વધારો

  • એચડીએફસી બેન્ક કે વિવિધ અવિધી માટે 5 બીપીએસ નો વધારો કર્યો છે જેનો અર્થ એ છે કે લોન લેનારાઓની ઇએમઆઈ માં વધારો થશે
  • તાજેતરમાં ત્રણ મહિના માટે વ્યાજ દર 9.25% થી વધારીને 9.30% કરવામાં આવ્યો છે
    છ મહિના માટે વ્યાજદર 9.30% એક વર્ષ માટે 9.45% અને બે વર્ષ માટે 9.45% થઈ ગયો છે

લોન ધારકો પર બોજ

  • આ નવા નિર્ણયોથી હાઉસ લોન કાર લોન અને એજ્યુકેશન લોન જેવા વિવિધ લોન લેવા માટે ગ્રાહકોએ વધુ વ્યાજ ચૂકવવું પડશે
  • તેના કારણે લોન ધારકોની ઇએમઆઈ માં વધારો થશે અને લોન પર ની કુલ રકમ વધારે થઈ જશે

માત્ર એચડીએફસી જ નહીં sbi સહિત અન્ય મોટી બેંકો જેમ કે કેનેરા બેન્ક બેંક ઓફ બરોડા અને યુકો બેન્ક પણ છેલ્લા કેટલાક મહિનાઓમાં લોનના વ્યાજદરોમાં વધારો કર્યો છે

મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલા આર્ટીકલ ગમ્યો હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment