જો તમે નવો મોબાઈલ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને જબરદસ્ત વિશે જાણવા જઈ રહ્યા છીએ જેમાં અદભુત ખાસિયત આપવામાં આવી છે પરંતુ આપ ફોનની કિંમત 21000 કરતાં વધુ છે જો તમે આ બજેટમાં ખરીદવા માંગતા હોય તો આપ સૌને જણાવી દઈએ તો Poco X7 નું વેચાણ આજે બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ પર શરૂ થશે. આ ફોનની અંદર બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ જેવા ઘણા બધા આપવામાં આવ્યા છે ફોનની મુખ્ય ખાસિયતો તેનો મીડિયાટેક ચિપસેટ, ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે મોટી બેટરી, 1.5K AMOLED ડિસ્પ્લે અને ટ્રિપલ-કેમેરા સેટઅપ છે ચલો તમને વિગતવાર આ ફોન વિશે જણાવીએ
પોકો X7 કિંમત અને વેચાણ ઓફર
જો તમે આ ફોન ખરીદવા માંગતા હોય તો આજે અમે તમને વિગતવાર માહિતી આપીશું આ ફોનમાં ઘણી બધી ખાસિયત આપવામાં આવી છે અને અલગ અલગ વેરિયટ પ્રમાણે કિંમત નક્કી કરવામાં આવી છે.Poco X7 ની કિંમત 8GB/128GB મોડેલ માટે 21,999 રૂપિયા અને 8GB/256GB કન્ફિગરેશન માટે 23,999 રૂપિયાથી શરૂ થાય છે વધુમાં જણાવી દઈએ તો flipkart પર આ તમે ખરીદવા માંગો છો તો તમને 2000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે
Poco X7 5G સ્માર્ટફોનની ખાસિયત
સૌપ્રથમ ડિસ્પ્લે ની વાત કરીએ તો ડિસ્પ્લે ખૂબ જ મજબૂત અને ખૂબ જ શાનદાર આપવામાં આવી છે120Hz રિફ્રેશ રેટ, 12-બીટ કલર ડેપ્થ અને 3000 નિટ્સ પીક બ્રાઇટનેસ સાથે 6.67-ઇંચ 1.5K OLED ડિસ્પ્લે છે. કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 દ્વારા સુરક્ષિત, સ્ક્રીન આંખના આરામ માટે 1920Hz PWM ડિમિંગને પણ સપોર્ટ કરે છે.
પ્રોસેસરની વાત કરીએ તો મેં મીડિયાટેક ડાયમેન્સિટી એવા ઘણા બધા ફિચર્સ આપવામાં આવ્યા છે 7300 અલ્ટ્રા 4nm પ્રોસેસર અને માલી-G615 MC2 GPU છે જે POCO X7 ને ઝડપથી ચાલવામાં મદદ કરે છે. સ્ટોરેજ ની વાત કરીએ તો 128GB અથવા 256GB UFS 2.2 સ્ટોરેજ આપવામાં આવી છે
કેમેરાની વાત કરીએ તો કેમેરા ખૂબ જ શાનદાર અને ખૂબ જ અદભુત આપવામાં આવી છે ટ્રિપલ કેમેરા સેટ અપ પણ આપવામાં આવ્યું છે મેગાપિક્સલ સોની LYT-૬૦૦ પ્રાઇમરી સેન્સર, ૮ મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ અને ૨ મેગાપિક્સલ મેક્રો લેન્સનો સમાવેશ થાય છે, જ્યારે ૨૦ મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા શાનદાર સેલ્ફી અને વિડીયો કોલ માટે અદભુત કેમેરો આપવામાં આવ્યો છે