આધાર પુરાવા વગર રાજકોટમાં રહેતા બે બાંગ્લાદેશી ઘુસણખોરને એસઓજીએ ઝડપી પાડ્યા

Rajkot: રાજકોટ શહેરમાંથી બાંગ્લાદેશી યુવકો ઝડપાયા છે જે લાંબા સમયથી રાજકોટમાં રહેતા હોવાનું સામે આવ્યું છે એસઓજી દ્વારા બે બાંગ્લાદેશી ઘુસણખોરને ઝડપી પાડવામાં  આવ્યા છે સાથે જ વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે મળતી વિગતો અનુસાર હિલહુસેન ચાકુબઅબી અને રીપોનહુસેન અમીરૂલઇસ્લામ નામના બે બાંગ્લાદેશી શખ્સોને SOG   દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે

સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર ઘણા સમયથી ભારતમાં રહેતા હતા તેવું જાણવા મળી રહ્યું છે મીડિયા દ્વારા મળતી વિગતો અનુસાર એસોજી પોલીસને ધ્યાનમાં આવતા  કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં રંગપરના પાટિયા નજીક આવેલી મારુતિ સોસાયટીના બ્લોક નંબર ત્રણમાં રહેતા લહુસેન ચાકુબઅબી અને રીપોનહુસેન અમીરૂલઇસ્લામ  નામના બે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. 

ભારતમાં કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ વગર રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે આ લોકો કયા રસ્તેથી ભારતમાં આવ્યા છે અને ભારત આવવામાં તેમની કોણે મદદ કરે છે તે તમામ દિશામાં હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે આ સાથે જ દેશમાં ચિંતા નો વિષય છે કે નહીં તે તમામ સુરક્ષાને ધ્યાનમાં રાખીને  પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Join WhatsApp

Join Now

Recent Update

Leave a Comment