Skoda Kylaq : રૂપિયા 7.89 લાખ કિંમતની અદભુત લક્ઝરીયસ સ્કોડા કાયલેકની ડિલિવરી શરૂ,જાણો ખાસિયત

Skoda Kylaq : નવી ગાડી ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલમાં જ સ્કોડા ઘાયલ ખૂબ જ ચર્ચામાં છે આપ સૌને જણાવી દઈએ તો નવેમ્બર 2024 માં ચેક રિપબ્લિક ઓટોમેકર  સ્કોડા દ્વારા ભારતીય બજારમાં એક નવી કોમ્પલેટ એસયુવી તરીકે રજૂ કરવામાં આવી હતી હાલમાં જ આ ગાડી ખૂબ જ ચર્ચામાં છે એટલું જ નહીં આ SUV ની ડિલિવરી કંપની દ્વારા 27 જાન્યુઆરી, 2025 થી શરૂ  કરી દેવામાં આવી છે આ ગાડીમાં શક્તિશાળી અને મજબૂત એન્જિન આપવામાં આવ્યું છે જો તમે પણ આ ખરીદવાનું વિચારી રહ્યા છો તો ખરીદતા પહેલા ફીચર્સ અને ખાસિયત વિશે જાણવું ખૂબ જ જરૂરી છે  આજે મેં તમને આ મહત્વપૂર્ણ આર્ટિકલ ના માધ્યમથી આ ગાડીના ફીચર્સ ખાસિયત અને અન્ય મહત્વપૂર્ણ વિગતો વિશે વિગતવાર જણાવીશું

સ્કોડા કાયલેકની ડિલિવરી શરૂ 

આ ગાડી દેખાવમાં જ ખૂબ જ શાનદાર છે અને અદભુત છે જો તમે આ ગાડી ને ખરીદવા વિચારતા હોય  તો આ ગાડીને ખરીદવા માટે તમારે 7.89 લાખ રૂપિયા ખર્ચવા પડશે ઓફર સાથે પણ તમે ખરીદી શકો છો પરંતુ હજુ સુધી ઓફર વિશેની કોઈપણ વિગતવાર માહિતી મીડિયામાં સામે નથી આવી આ SUV કંપની દ્વારા નવેમ્બર 2024 માં રજૂ કરવામાં આવી હતી  હાલમાં આ ગાડીની ડીલેવરી શરૂ કરી દેવામાં આવે છે થોડા સમય પછી તમામ વેરિયેટની કિંમતોમાં આ ગાડી ઉપલબ્ધ કરવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે આ ગાડી જોતા જ ખૂબ જ લક્ઝરીયસ ઇન્ટિરિયર ડિઝાઇન કરવામાં આવ્યું છે

સ્કોડા કાયલેકની ખાસિયત વિશે જાણો

 જેમ કે અમે તમને જણાવ્યું આ ગાડીમાં અદભુત ખાસિયત અને ફીચર્સ આપવામાં આવી છે ચમકતી કાળી ફ્રન્ટ ગ્રિલ, 17 ઇંચના એલોય વ્હીલ્સ, LED હેડલાઇટ્સ, LED DRL, LED ટેલ લાઇટ્સ, ડ્રાઇવર અને કો-ડ્રાઇવર માટે 6 વે ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ સીટ્સ, ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ્સ,   જેવા ઘણા બધા ફીચર્સ જોવા મળશે આ સાથે જ કનેક્ટિવિટી ઇન્સ્ટ્રુમેન્ટ ની વાત કરીએ તો વાયરલેસ ચાર્જિંગ, 25.6 સેમી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ,   જેવા ફીચર્સ પણ આ ગાડીમાં જોવા મળશે

Join WhatsApp

Join Now

Leave a Comment