LPG Price Cut: આજે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે તો બીજી તરફ સામાન્ય જનતાને મોટી રાહત મળે તેવા સમાચાર સામે આવી રહ્યા છે આપ સૌને જણાવી દઈએ તો ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે સામાન્ય નાગરિકો માટે બજેટ (Budget 2025) પહેલા સારા સમાચાર સામે આવ્યા છે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે આજે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ દિવસે જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં LPG Cylinder Price) નોંધપાત્ર ઘટાડો કર્યો છે મળતી વિગતો અનુસાર 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આજથી સાત રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ચલો તમને જણાવીએ કયા રાજ્યોમાં અને કયા શહેરોમાં ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે
આ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો
હાલમાં જે વિગતો સામે આવી રહી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો 19 kg વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે અગાઉ પણ સામાન્ય ફેરફાર કરવામાં આવ્યો હતો પરંતુ સરકારી યોજના એટલે કે ઉજ્વલા યોજના હેઠળ મળવાપાત્ર ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈપણ પ્રકારનું ઘટાડો કરવામાં નથી આવ્યો આ સાથે જ ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના ભાવમાં પણ કોઈ પણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી હાલ વર્ષ 2025 માં બજેટ રજૂ થાય તે પહેલા જ આ નિર્ણય લેવામાં આવ્યો છે સાથે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં હાલ નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે ઓઇલ કંપની દ્વારા કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં સાત રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે
ફેબ્રુઆરી મહિનામાં આમ તો ઘણા બધા મોટા ફેરફાર થશે કારણકે ફેબ્રુઆરી મહિનાના પહેલા જ દિવસે બજેટ થવા રજૂ થવા જઈ રહ્યું છે એટલે કે મહત્વના નિર્ણય લેવામાં આવશે એક ઓગસ્ટ 2024 થી ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર એટલે કે 14 kg ના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં નહોતો આવ્યો દિલ્હીમાં તેની કિંમત 803 રૂપિયા છે કોલકત્તામાં 829 રૂપિયા છે મુંબઈમાં 802.50 રૂપિયા છે આ સાથે જ અન્ય રાજ્યોમાં પણ જે ભાવ પહેલેથી જ નક્કી થયેલા છે તે જ ભાવ સ્થિર છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી