પાવરફુલ પ્રોસેસર અને 16GB સુધીની રેમ સાથે અદભુત ગેમીંગ સ્માર્ટફોન લોન્ચ જાણો ખાસિયત

Asus Zenfone 12 Ultra: બેસ્ટ ગેમિંગ સ્માર્ટફોન ભારતમાં  લોન્ચ થઈ ચૂક્યો છે જેમાં અદભુત ફીચર્સ અને ખાસિયત પણ આપવામાં આવે છે હાલમાં ખૂબ જ આકર્ષક જમાવ્યું છે આ ફોન ખૂબ જ ચર્ચામાં છે અને ઓનલાઈન પ્લેટફોર્મ પર આ ફોનની કિંમત વિશે અને ખાસિયત વિશે પણ ગ્રાહકો જાણવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આપ સૌને જણાવી દઈએ તો વૈશ્વિક બજારમાં તેના નવા ફોન તરીકે Asus Zenfone 12 Ultra  લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં 50-મેગાપિક્સલ રીયલ કેમેરા યુનિટ અને 32-મેગાપિક્સલ સેલ્ફી શૂટર જેવી સુવિધાઓ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે  એટલું જ નહીં તાકાતવર 65W સુધી વાયર્ડ ચાર્જિંગ અને 15W સુધી વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ  બેટરી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે ચલો તમને આ ફોનની કિંમત અને અન્ય ખાસિયત વિશે વિગતવાર માહિતી જણાવીએ

Asus Zenfone 12 Ultra  સ્માર્ટફોનની ખાસિયત

 આ ફોનમાં ડિસ્પ્લે  ફીચર્સ અને અન્ય ખાસિયત ખૂબ જ શાનદાર આપવામાં આવી છે  સૌપ્રથમ ડિસ્પ્લેની વાત કરીએ તો 6.78-ઇંચ ફુલ-એચડી+ (1080×2400 પિક્સેલ્સ) સેમસંગ E6 AMOLED LTPO ડિસ્પ્લે  આપવામાં આવી છે સાથે જ  રિફ્રેશ રેટ 120Hz સુધીનો છે  ડિસ્પ્લે ગેમીંગ માટે ખૂબ જ શાનદાર છે જેમકે ગેમિંગ માટે 144Hz રિફ્રેશ રેટ અને 2500 nits પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે  આ સિવાય અન્ય  સ્ટોરેજની વાત કરીએ તો એડ્રેનો 830 GPU, 16GB સુધી LPDDR5X રેમ અને 512GB સુધી UFS4.0 સ્ટોરેજ છે.

આસુસ ઝેનફોન 12 અલ્ટ્રાની કિંમત 

આ સ્માર્ટફોન ભારતીય બજારમાં લોન્ચ થઈ ચૂક્યો છે જો તમે આ ફોનને ખરીદવા માંગો છો તો અલગ અલગ કલરમાં ઉપલબ્ધ થઈ જશે સાથે જ આ ફોનની કિંમતની વાત કરીએ તો  તાઇવાનમાં આ ફોનની કિંમત 12GB+256GB વેરિઅન્ટ માટે NT$29,990 (આશરે રૂ. 80,000) અને 16GB+512GB વેરિઅન્ટ માટે NT$31,990 (આશરે રૂ. 85,300) છે. આ ફોન હાલમાં ખૂબ જ ચર્ચામાં છે અને ઓનલાઇન તમે ખરીદો છો તો ડિસ્કાઉન્ટનો પણ લાભ ઉઠાવી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment