Ambalal Patel Weather Forecast: આ તારીખથી રાજ્યમાં વરસાદની કરી અંબાલાલ પટેલે ડરાવની આગાહી

Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં ફરી એકવાર હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ ની દરેક વખતે કરેલી આગાહી સાચી પડતી હોય છે રાજનીતિક ક્ષેત્રમાં પણ તેમને જે આગાહી કરી હતી તે આગાહી સાચી પડી છે ત્યારે હવામાન વિભાગે 16 જાન્યુઆરી સુધી દેશભરમાં 20થી વધુ રાજ્યોમાં તોફાન પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા અને કારણે તાપમાન શૂન્ય સુધી પહોંચી શકે છે

અંબાલાલ પટેલ મહત્વની ગુજરાત રાજ્ય અંગે આગાહી

રાજ્યમાં હાલ ઠંડીની સિઝન ચાલી રહી છે શિયાળો લગભગ વિદાય લેતો નજરે ચડી રહ્યો છે ગુજરાતમાં અત્યાર સુધી ઠંડો રાઉન્ડ હજુ સુધી શરૂ થયો નથી તેવું લાગી રહ્યું છે થોડા દિવસની રાહત બાદ ઠંડીને ફરી જોર પકડ્યો છે પરંતુ અમુક જગ્યાએ પવનો ફૂકાઈ રહ્યા છે પવન ફૂંકાવાના કારણે ઠંડીમાં પણ વધારો થઈ રહ્યો છે કારણ કે સાંજના સમયે ઠંડી હવા ફુકાતા ઠંડી વધુ અનુભવાય રહી છે સવારમાં પણ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરી છે તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે સાથે છે પૂર્વી રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે જેમ કે સાબરકાંઠા પંચમહાલ જેવા જિલ્લામાં વરસાદ વરસી શકે છે ગુજરાતમાં સાત ફેબ્રુઆરી સુધી ઠંડીનો ચમકારો વધશે એટલે કે આવતીકાલથી ઠંડીનું પારો હજુ વધી શકે છે

Join WhatsApp

Join Now

Leave a Comment