RBI Repo Rate News : ભારતીય રિઝર્વ બેંક દ્વારા મહત્વની અપડેટ આપી છે જેમાં ઓલ ઇન્ડિયા ની મોનિટરિંગ પોલિસી કમિટી રેપોરેટ અંગે મોટો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે આ નિર્ણયથી લોનમાં પણ મહત્વનો ફેરફાર થઈ શકે છે મીડિયા રિપોર્ટ મુજબ આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે આરબીઆઈ લેબોરેટમાં 0.25% નો ઘટાડો કરી રહી છે ત્યારે હવે આ ઘટાડા સાથે રેપો રેટની વાત કરીએ તો હવે 6.25% થઈ જશે હવે ઘટીને 6.50 થી 6.25% થઈ જશે
વધુમાં જે વિગતો સામે આવી રહી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો આ પહેલા રેપો રેટમાં ઘટાડો ફેબ્રુઆરી મહિનામાં 2023 માં થયો હતો ત્યારે 6.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો હતો જેમાં કોઈ પણ પ્રકારના મોટા ફેરફાર કરવામાં નહોતા આવ્યા આ સિવાય છેલ્લે 2022માં રેપો રેટ ઘટાડવામાં આવ્યો હતો ત્યારે ધીમે ધીમે તે વધારીને 6.50 ટકા સુધી કરી દેવામાં આવ્યો હતો. ફરી એકવાર વર્ષ 2025 માં ફેબ્રુઆરી મહિનામાં એટલે કે ચાલુ મહિનામાં રેપો રેટમાં ઘટાડો કર્યો છે આ વખતે 0.25% નો ઘટાડો કરવામાં આવ્યો છે
જાણો મહત્વના ફેરફારથી EMI કેટલો થશે?
રેપો રેટની અસર હોમ લોન પર સીધી પડશે લોન પર વ્યાજ જોવીસ લાખ રૂપિયાની હું લોન હશે તો 8.5% હોય અને મુદત 20 વર્ષની હોય તેના માટે EMI 17,356 રૂપિયા હશે. સાતેજ બેઝિક ધર્મ 25 બેસીસ પોઇન્ટ અથવા 0.25% નો ઘટાડો કર્યા પછી લોન નો વ્યાજ દર 8.25% થઈ જશે જેથી 20,00,000 ની હોમ લોન હશે ત્યારે ઇએમઆઇ તરીકે માત્ર 17,041 રૂપિયા ચૂકવવા પડશે. રીપોરેટના મહત્વના નિર્ણયથી હવે મોટા ફેરફાર થઈ શકે છે લોનમાં પણ હપ્તામાં સામાન્ય ફેરફાર જોવા મળી શકે છે