Delhi Election Result 2025:આજે દિલ્હી ચૂંટણી પરિણામ છે ત્યારે મતગણતરી માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે તો બીજી તરફ નાગરિકો પણ રાહ જોઈ રહ્યા છે કે દિલ્હી રાજ્યમાં રાજધાનીમાં આમ આદમી પાર્ટી વિજેતા બનશે કે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ વિજય મેળવશે આ સાથે જ ચૂંટણીનું મિજાજ આ વખતે કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે ચૂંટણીનો જે વલણ જોવા મળી રહ્યો છે તેના મુજબ હવે આ વખતની ચૂંટણી રસાકસી વાળી રહી છે આમ આદમી પાર્ટી ના અરવિંદ કેજરી વારે ચૂંટણી પ્રચાર પણ ખૂબ જ જબરદસ્ત રીતે કર્યો છે તો બીજી તરફ ભાજપે પણ કાટાની ટક્કર આપી છે કાલકાજી વિધાનસભા બેઠક રાજધાનીની રાજનીતિમાં એક હાઈપ્રોફાઈલ સીટ છે આ સીટ પર મુખ્યમંત્રી આતિશી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું છે કે ભાજપ એ રમેશ બિધુરીને સીએમ હાથીસી સામે મેદાનમાં ઉતાર્યા છે આપ સૌને જણાવી દે તો રમેશ રમેશ બિધુરી ખૂબ જ સારા એવા નેતા છે જે લોકોની વચ્ચે રહીને લોકોની સમસ્યા સારી રીતે સમજી શકે છે
2020 ની ચૂંટણીમાં કેવું રહ્યું હતું પરિણામ?
વર્ષ 2020 ની વાત કરીએ તો વિધાનસભા ચૂંટણીમાં છ ઉમેદવારો એ પોતાનું નસીબ આજમાવ્યું હતું અને 2020 માં પણ ચૂંટણી પ્રચારથી માંડીને મત ગણતરી સુધી કાંટાની ટક્કર જોવા મળી હતી. આ વખતે પણ હરીફાઈ આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે કાંટાની ટક્કર છે વર્ષ 2020 માં આમ આદમી (AAP) તરફથી ચૂંટણી લડનાર અતિશીએ 11393 માં જીત મેળવી હતી તેમણે ભાજપના ધર્મભિરને હરાવ્યા હતા. આતિશયને 55,897 વોટ મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવારને 44,504 વોટ મળ્યા હતા આ વખતે પણ જબરદસ્ત કાંટાની ટક્કર જોવા મળી રહી છે એવું માનવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં ભાજપ ખાતું ખોલી શકે છે કારણ કે અરવિંદ કેજરીવાલ પર થયેલા કેસ બાદ દિલ્હીના નાગરિકો ક્યાંક ને ક્યાંક ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલને જીતાડવામાં સંકોચ મહેસૂસ કરી રહ્યા છે જ્યારે બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હીના નાગરિકોને અવનવી