Maruti suzuki ઈન્ડિયાની કાર ખરીદવાનો પ્લાન બનાવી રહેલા તમામ ગ્રાહકો માટે સારા સમાચાર છે કારણ કે ડિસ્કાઉન્ટ સાથે તમે કારને ખરીદી શકો છો આ મહિને કંપનીના નવા પોર્ટફોલીઓની સૌથી સસ્તી નવી કાર Alto K10 ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ કાર ખરીદવા પર તમને ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે કંપની ઘર પર રોકડ ડિસ્કાઉન્ટ સાથે એક્સચેન્જ અને કોર્પોરેટર પોર્નસ પણ આપી રહી છે આ કારણે ખરીદતા પહેલા તમારે આ ગાડીના ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે પણ જાણવું ખૂબ જ જરૂરી છે એટલું જ નહીં તે પણ 53, 100 સુધીના ડિસ્કાઉન્ટ સાથે આ કારને તમે ખરીદી શકો છો સાથે જ આકારની કિંમતની વાત કરીએ તો 4.09 લાખ આસપાસ આકારની કિંમત છે અને દેશની સૌથી સસ્તી કાર પણ માનવામાં આવે છે
મારુતિ અલ્ટો K10 ના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
આ કાર દેખાવમાં પણ ખૂબ જ શાનદાર છે અને સ્પેસિફિકેશન પણ ખૂબ જ અદભુત આપવામાં આવ્યા છે આ ગાડીની ખાસિયત વિશે જાણીને તમે પણ હેરાન થઈ જશો ચલો તમને આ કારના ફીચર્સ અને ખાસિયત વિશે વિગતવાર જણાવીએ.આ હેચબેક નવી પેઢીના K-સિરીઝ 1.0L ડ્યુઅલ જેટ, ડ્યુઅલ VVT એન્જિનથી સજ્જ છે. આ એન્જિન 5500rpm પર 49kW (66.62PS) પાવર અને 3500rpm પર 89Nm પર મહત્તમ ટોર્ક જનરેટ કરે છે.
આ સિવાય વધુમાં જણાવી દેતો ઓટોમેટીક 24.90 કિમી લીટર અને મેન્યુઅલ બેરિયર 24.39 ml ની માઈલેસ આપે છે ટોપ સ્પીડ ની પણ વાત કરીએ તો ખૂબ જ શાનદાર છે એટલું જ નહીં સીએનજી વાત કરીએ તો 33.85 kmpl માઇલેજ આ કાર આપે છે
આ ગાડીના અન્ય ફીચર્સ પણ ખૂબ જ શાનદાર છે જેમ કે સુરક્ષિત પાર્કિંગ માટે રિવર્સ પાર્કિંગ સેન્સર પણ આપવામાં આવ્યું છે સાથે જ કારમાં સ્પીડ ચેન્જ ઓટો ડોર લોક અને હાઈ સ્પીડ સાથે ઘણા બધા ફીચર્સ આપવામાં આવ્યા છે આ સિવાય ત્રણ કલર વિકલ્પો આ ગાડીના ઉપલબ્ધ છે તમે કોઈ પણ કલરમાં આ ગાડીને ખરીદી શકો છો સાથે જ કંપની હાલમાં ડિસ્કાઉન્ટ ઓફર પણ આપી રહી છે