Gujarat To Mahakumbh Train: ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે કારણ કે ગુજરાતમાં એક શહેરમાં વધુ એક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવા જઈ રહી છે સુરતમાં સાંસદની રજૂઆત વાત 24 કલાકમાં સુરતથી મહાકુંભ વિશેષ ટ્રેન શરૂ થવા જઈ રહી છે મળતી વિગતો અનુસાર સાંસદ મુકેશ દલાલની રજૂઆત બાદ રેલવે વિભાગે તેમની વાત સાંભળી છે અને કેન્દ્રીય મંત્રીની વૈષ્ણવને મળીને રજૂઆત કરી હતી ત્યારબાદ સુરત શહીદ દક્ષિણ ગુજરાતના રોજના હજારો શ્રદ્ધાળુ મહાકુંભ જઈ શકે તેના માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે
મળતી માહિતી અનુસાર સાંસદ દ્વારા રજૂઆત કર્યા બાદ સુરત થી મહાકુંભ તરફ ટ્રેન શરૂ કરવામાં આવી છે પ્રયાગરાજ જવા માંગતા શ્રદ્ધાળુ હવે ટ્રેનના માધ્યમથી પ્રયાગરાજ મહાકુંભ જઈ શકશે આપ સૌને જણાવી દઈએ તો સુરત શહેરમાં ટેક્સટાઇલ યુનિવર્સિટી ની પણ માંગ કરી હતી સંસદમાં સેટ 387 મુજબ માંગ કરી હતી મુકેશ દલાલે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને મળીને સુરતને સ્પર્શતા વિવિધ રેલવે પ્રશ્નોની રજૂઆત કર્યા બાદ હાલમાં સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે
સાંસદ મુકેશ કલાલે જણાવ્યું હતું કે સુરત અને દક્ષિણ ગુજરાતથી હજારો 144 વર્ષ પછી પ્રયાગરાજ મહાકુંભ ત્રિવેણી સંગમના સ્નાન માટે જતા હોય છે આવા સંજોગોમાં શ્રદ્ધાળુ મહાકુંભ જવા માટે વ્યવસ્થા મળી રહે તેના માટે ટ્રેન શરૂ કરવામાં આવે શ્રદ્ધાળુ પ્રયાગરાજ કોઈ કારણોસર જઈ શકતા નથી જેથી ગુજરાતના એક કરોડથી વધુ લોકોને તેનો લાભ મળે જેથી દક્ષિણ ગુજરાતના શ્રદ્ધાળુ મહાકુંભ જઈ શકે તેના માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવે