BJP Gujarat Big Action : ભાજપ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે આપ સૌને જણાવી દઈએ તો હાલમાં જ મહત્વની અપડેટ સામે આવી છે મધ્ય ગુજરાતમાં સપાટો બોલાવ્યો છે પક્ષથી વાંકા ચાલતા 26 જેટલા કાર્યકર્તાઓ પર ગુજરાત ભાજપ એ મોટું એક્શન લીધું હોવાનું મીડિયા અહેવાલોમાં સામે આવ્યો છે મધ્ય ગુજરાતના ભાજપના અંદાજિત છોડ જેટલા કાર્યકરોને પાટિયે છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે આ કાર્યકર્તાઓએ પક્ષ વિરુદ્ધ બળવો પોકાર્યો હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે
જાણો કાર્યકર્તાને સસ્પેન્ડ કરવાનું મોટું કારણ
મીડિયા રિપોર્ટ નું માનીએ તો ગુજરાતમાં દાહોદ ઝાલોદ તેમજ દેવગઢ સહિતના કુલ 26 જેટલા કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ તમામને ચૂંટણીમાં ભાજપ વિરોધ પ્રચાર કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હાલમાં જ મીડિયા રિપોર્ટમાં મોટી અપડેટ સામે આવી છે ભાજપે પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ભાજપ અગાઉ પણ આવા અનેક મોટા એકસન લીધા છે જેમાં પક્ષ વિરુદ્ધ પ્રચાર કરવા અંગે કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ફરી એકવાર ગુજરાત ભાજપ દ્વારા મોટું એક્શન લેવામાં આવ્યું છે
જાણો કોને-કોને કર્યા સસ્પેન્ડ?
મીડિયા રિપોર્ટની માનીએ તો કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ વિરોધ પ્રચાર કરવા બાબતે આઠ જેટલા ભાજપ કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં પૂર્વ પ્રમુખ કરજણ નગરપાલિકા સહિત પૂર્વ પ્રમુખ કરજણ મહેર યુવા મોરચા તેમ જ જીતેન્દ્રસિંહ વિજયસિંહ ચાવડા પૂર્વ પ્રમુખ પતિ કરજણ નગરપાલિકા સહિતના આઠ જેટલા ભાજપ કાર્યકર્તાઓને તેમજ કુલ અંદાજિત 26 જેટલા કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે