8th Pay Commission: તમામ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનધારકો માટે મોટી અપડેટ, આટલો વધી શકે છે પગાર

8th Pay Commission: આઠમાં પગાર પંચ અંગે મહત્વની અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો ગયા મહિને આઠમ પગાર પંચની જાહેરાત કરી દેવામાં આવી છે કેન્દ્રીય કર્મચારીઓ માટે અને પેન્શન ધારકો માટે હવે સારા સમાચાર છે આપ સૌને જણાવી દે તો પગાર પંચમાં વધારાના કારણે સેલેરીમાં પણ વધારો કરવામાં આવશે નેશનલ કાઉન્સિલિંગ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરીના સ્ટાફ લેધર એ જણાવ્યું હતું કે નવા પગાર પંચમાં ઓછામાં ઓછા બે ટ્રીટમેન્ટ ફેક્ટર માટે દબાણ કરી રહ્યા છે જેથી ઘણા બધા મોટા ફેરફાર થઈ શકે છે ચલો તમને જણાવીએ હાથમાં પગાર પંચ અંગેની જે લેટેસ્ટ માહિતી સામે આવી છે તે મુજબ વિગતવાર વિગતો

જાણો કેટલું વધી શકે છે પગાર

ભૂતપૂર્વ નાણામંત્રી સચિવ સુભાષચંદ્ર ગર્ગે હાલમાં જ મહત્વની માહિતી આપી હતી આ સાથે છે તેમણે એ પણ જણાવ્યું હતું કે મજૂરી આપી દેવામાં આવી શકે છે ત્યારે પગારની વાત કરીએ તો સરકારી કર્મચારીનો લઘુત્તમ બેઝિક પગાર ની વાત કરીએ તો 18000 રૂપિયા છે જે હવે પેન્શનનું લઘુત્તમ બેઝિક પેન્શન ની વાત કરીએ તો 9000 રૂપિયા છે ત્યારે લઘુત્તમ મૂળ પગાર 34,560 સુધી થઈ શકે છે આ સાથે જ પેન્શન તારો કોને 17280 સુધી જઈ શકે છે

કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ માટે દરરોજ મહત્વની અપડેટ સામે આવતી હોય છે આ વખતે જે વિગતો સામે આવે છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો મૂળભૂત લઘુત્તમ પગાર છત્રીસ હજાર રૂપિયા થઈ જશે જેમાં 100% નો વધારો થાય તેવી અપેક્ષાઓ છે સાથે છે 2.08 પર રાખવામાં આવી શકે છે

Join WhatsApp

Join Now

Leave a Comment