ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય,PM મોદી અમેરિકાના પ્રવાસ પહેલા મોટા ફેરફાર થઈ શકે છે?

Donald Trump PM Modi: ડોનાલ્ડ ટ્રમ્પ ગત રવિવારે જાહેરાત કરી હતી કે યુનાઇટેડ સ્ટેટ કેનેડાને મેક્સિકો સહિત તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર 25% લગાડવામાં આવશે તેવી યોજના બનાવી હતી આપ સૌને જણાવી દઈએ તો પ્રધાનમંત્રી પીએમ મોદી પણ ટૂંક સમયમાં જ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે તેવા સમાચાર મીડિયા અહેવાલોમાં સામે આવ્યા છે અમેરિકન ઉદ્યોગને સુરક્ષિત રાખવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ પણ મહત્વના નિર્ણય લઈ જ રહ્યા છે તો બીજી તરફ જ્યારે પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પને મળશે ત્યારે પણ મોદીના અમેરિકા પ્રવાસ પહેલા મોટી જાહેરાત ટ્રમ્પ કરી શકે છે તેવી શક્યતાઓ છે

મળતી વિગતો અનુસાર અમેરિકન પ્રમુખ ડોલર ટ્રમ્પેટ એરફોર્સ વનમાં પણ જાહેરાત કરી હતી આ પહેલા જેવો તેવો ફરી એક વાર ચૂંટાયા ત્યારબાદ તેમણે ઘણા બધા મહત્વના નિર્ણય પણ લીધા હતા ડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ વનમાં જાહેરાત કરી હતી કે તેમણે યુનાઇટેડ સ્ટેટમાં આવતા કોઈપણ સ્ટીલ પર 25% ટેરીફ લગાડવામાં આવશે આ સાથે જ એલ્યુમિનિયમ પર પણ વેપાર દંડ લાગશે. ટ્રમ્પના નિર્ણયથી અમેરિકાની વેપાર નીતિમાં મોટા ફેરફાર થઈ શકે છે ઘણા બધા દેશોને તેમની અસર જોવા મળે તેવું મીડિયામાં ચર્ચાય રહ્યું છે

મીડિયા રિપોર્ટનું માનીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ઘણા બધા ડિસિઝન લીધા બાદ હાલમાં પણ તેઓ મહત્વના ડિસિઝન લઈ રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે પીએમ મોદીના અમેરિકા પ્રવાસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ કેવા નિર્ણયો લઈ શકે છે. એટલું જ નહીં આ સાથે જ જે ટેરીફ અંગેની વિગતો સામે આવી છે તે મુજબ ડોલાણ ટ્રમ્પે પણ સ્પષ્ટ કર્યું હતું કે અન્ય દેશો અમારી પાસેથી 130% ડ્યુટી વસૂલતા હોય છે અને અમે તેમની પાસેથી કંઈ વસૂલતા ન હોય જેથી તેઓ ટેરીફ લગાડી શકે છે અને મહત્વના ફેરફાર પણ કરી શકે છે

Join WhatsApp

Join Now

Leave a Comment