ધો.10ના વિદ્યાર્થીઓ માટે અવસર: MCQ પરીક્ષા રજિસ્ટ્રેશન ભાવનગરમાં શરૂ

10th board exam 2025 mock test Bhavnagar

10th board exam 2025 mock test Bhavnagar :ભાવનગર: ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા ને લઈને વિદ્યાર્થીઓ માટે એક સારું એવું પગલું કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓ મોત ટેસ્ટ આપી શકશે કારણ કે ટેસ્ટ આપેલ હશે તો તેમને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે સ્કૂલ દ્વારા જિલ્લાના તમામ ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીઓ માટે ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે તો તમે રજીસ્ટ્રેશન કરી શકો છો 16 તારીખ ના રોજ ટેસ્ટનું સેમીનાર ગોઠવેલ છે

ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા થોડા દિવસ બાકી છે ત્યારે ભાવનગર ખાતે ધોરણ 10 માં ભણતા બાળકો માટે આપવાનું આયોજન કરેલ છે જેમાં બાળકોને હિંમત આવે અને તેમનો આત્મવિશ્વાસ જળવાઈ રહે તે હેતુથી બોર્ડ પરીક્ષા માટે કેપીએસ સ્કૂલ એક MCQ ટેસ્ટનું આયોજન કર્યું છે.

MCQ ટેસ્ટ માટે રજિસ્ટ્રેશન શરૂ માત્ર આટલા દિવસ

કેપીએસ સ્કૂલના સાયન્સ ફેકલ્ટીના એડમિનિસ્ટ્રેટિવ પ્રણવભાઈ દેવલુકે જણાવ્યું હતું કે, કેપીએસ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા ભાવનગર ખાતે એક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દિવસ રજીસ્ટ્રેશન માટે આપવામાં આવેલ છે તો તમે રજીસ્ટ્રેશન કરી શકો છો ભાવનગરમાં કુલ 35,000 કરતા વધારે ધોરણ 10માં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે રજીસ્ટ્રેશન માટે ગઈકાલે 200 જેટલા વિદ્યાર્થીઓએ ટેસ્ટ માટે રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું છે હજુ પાંચ દિવસ બાકી છે તો તમે પણ ટેસ્ટ માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને વધારે માર્ક મેળવી શકો છો.

ગુજરાત હાઇકોર્ટમાં આવી મોટી ભરતીની જાહેરાત જાણો કોણ અરજી કરી શકે

ચાર વિષયની મોક ટેસ્ટ તાત્કાલિક રિઝલ્ટ મળશે

ધોરણ 10 માં ભણતા ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓ ટેસ્ટ માટે આયોજન કરેલ છે જેમાં 100 માર્કસનું એમસીક્યુ બે જ ટેસ્ટ હશે જેમાં મુખ્ય ચાર વિષય હશે ગણિત વિજ્ઞાન અંગ્રેજી આચાર વિષયો માટે 2525 માર્ક નો ટેસ્ટ હશે જેમ કરીને કુલ 100 માર્કનો ટેસ્ટ લેવામાં આવશે આ ટેસ્ટનો ટાઈમ 1:30 કલાકનો રહેશે ખાસ નોંધ લેવી બાળકો ટેસ્ટ આપશે તે દિવસે તેમને પરિણામ આપી દેવામાં આવશે.

Join WhatsApp

Join Now

Leave a Comment