New Income Tax Bill 2025:વર્ષ 2025 ના પહેલા બજેટમાં ઇન્કમટેક્સને લઈને મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા અને ઇન્કમટેક્સમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા ત્યારે લોકસભામાં બિલ રજૂ કર્યા બાદ સમીક્ષા માટે સિલેક્ટ કમિટીને મોકલવામાં આવ્યું છે ફરી એકવાર ઇન્કમટેક્સને લઈને મહત્વના નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે સાથે જ હોમ એટલે 9 માર્ચ સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી છે હવે 10 માર્ચના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ બજેટ સત્ર નું બીજું સેશન શરૂ થશે ત્યારે આવા સંજોગોમાં ઇન્કમટેક્સને લઈને વધુ એક મોટા ફેરફાર થઈ શકે તેવી ચર્ચાઓ મીડિયામાં થઈ રહી છે એકવાર કમિટી પોતાનો અંતિમ રિપોર્ટ સબમિટ કરશે ત્યારબાદ સંસદ બિલને પાસ કરવા માટે વિચાર કરી શકે છે જો વિચાર કરશે અને નવા ટેક્સમાં (New Income Tax Bill 2025) ફેરફાર થશે તો વધુ વિગતો સામે આવી શકે છે
મીડિયા રિપોર્ટનું માનીએ તો ઇન્કમટેક્સ બિલ ઇન્કમટેક્સ એક્ટ 1961 ની જગ્યા લેશે ત્યારે આ બિલમાં મોટા અનેક ફેરફાર થઈ શકે છે આ સાથે જ બુધવારે આવેલી ડ્રાફ્ટ કોપીમાં પણ આ અંગેની ચર્ચાઓ સામે આવી હતી નવાબીલને પારદર્શક અને ટેક્સ પેર અનુકૂળ બનાવવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે તેવું મીડિયામાં સામે આવી રહ્યું છે આ સાથે જો ન્યુ ઇન્કમટેક્સ બિલ રજૂ કરવામાં આવશે અને પાસ થશે તો મોટા ફેરફાર થઈ શકે છે હવે તેનાથી કયા કેટેગરીના લોકોને અથવા નાગરિકોને કેવો ફાયદો થશે તે જોવાનું રહેશે એક્સ પેમેન્ટ માં સુધારાથી લઈને ટેક્સ ચોરીના નિયમોમાં પણ કડક પસ્તાવો મૂકવામાં આવે તેવી શક્યતાઓ છે
Income Tax Bill 2025 ટેક્સ ચોરી પર પેનલ્ટી
નવા ટેક્સમાં જે ચર્ચાઓ થઈ રહી છે તે સૌથી વધુ ટેક્સ બિલ ચોરીની ચર્ચાઓ અંગે માહિતી સામે આવી છે જાણી જોઈને ટેક્સ ચોરી કરનારો ઉપર હવે કેસ ચલાવવામાં આવે તેવી શક્યતાઓ પણ કરવામાં આવી રહી છે નવો ટેક્સ બિલ રજૂ થતાં જ ટેક્સ્ટ સ્ટોરી પર વધુ ભાર મૂકવામાં આવશે જે પણ લોકો ટેક્સ ચોરી કરી રહ્યા છે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવી તેવી શક્યતાઓ છે અધૂરી જાણકારી આપવા અથવા દંડ ન ભરવો અથવા જાણી જોઈને ટેક્સ ન ચૂકવવા પર કાર્યવાહી અને વ્યાજ પણ વસૂલવામાં આવી શકે છે