Hyundai Alcazar : આ હ્યુન્ડાઇ SUV પર ₹50,000 થી વધુ ડિસ્કાઉન્ટ, જાણો શું છે? ખાસિયત અને કિંમત

Hyundai Alcazar : વર્ષ 2025 માં  નવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપ સૌને જણાવી દઈએ SUV ખરીદવા  પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે  હ્યુન્ડાઇ ઇન્ડિયા ખરીદવા પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે અંદાજિત 50,000 થી પણ વધુનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે ન્યૂઝ વેબસાઇટ gaadiwaadi પર   પ્રકાશિત થયેલા એક આર્ટીકલ મુજબ Hyundai Alcazar ની ખરીદી પરભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે જો તમે પણ આ ગાડીને ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ચલો તમને આ ગાડી ની કિંમત વિશે જણાવવી અને શું છે ઓફર અને આ ગાડીની ખાસિયત શું છે ચલો વિગતવાર જાણીએ

Hyundai Alcazar SUV ની પાવરટ્રેન 

Hyundai Alcazar કારમાં આપવામાં આવેલા ફીચર્સ ખૂબ જ શાનદાર છે અને ખૂબ જ અદભૂત છે સૌથી પહેલા એન્જિનની વાત કરીએ તો  હ્યુન્ડાઇ અલ્કાઝાર 1.5-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન  આપવામાં આવ્યું છે સાથે જ ક્ષમતા ની વાત કરીએ તો 160bhp ની મહત્તમ શક્તિ અને 253Nm નો પીક ટોર્ક જનરેટ  કરી શકે તેવી ક્ષમતા આપવામાં આવી છે SUV માં 1.5-લિટર ડીઝલ એન્જિન પણ છે જે 116bhp નો મહત્તમ પાવર અને 250Nm નો પીક ટોર્ક જનરેટ  કરી શકે છે આ સાથે જ સ્પીડ ની વાત કરીએ તો સ્પીડ પર ખૂબ જ શાનદાર અને ખૂબ જ અદભુત છે

Hyundai Alcazar  SUV ની કિંમત 

હવે તમને આ ગાડીની કિંમત વિશે જણાવી દઈએ તો એક્સ-શોરૂમ કિંમત ટોચના મોડેલ   માટે 14.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 21.70 લાખ સુધીની કિંમતમાં તમે સરળતાથી ખરીદી શકો છો સાથે જ જો તમે ઓફર સાથે ખરીદો છો તો 50000 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફરનો પણ લાભ તમે ઉઠાવી શકો છો. વધુમાં મહત્વપૂર્ણ વિગતો વિશે જણાવી દઈએ તો ડિસ્કાઉન્ટ વિશે જાણતા પહેલા નજીકના શોરૂમનો સંપર્ક કરીને ઓફરને વિગતો મેળવી શકો છો આ ડિસ્કાઉન્ટ ઓફર દરેક શોરૂમમાં હોય તેવું શક્ય નથી હોતું પરંતુ અલગ ડીલરશીપ પર અલગ ઓફર હોઈ શકે છે 

Join WhatsApp

Join Now

Leave a Comment