PM Awas Yojana 2025: કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક રીતે નબળા પરિવારને પોતાનું ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ 2.30 લાખ કરોડની સરકારી સહાય પૂરી પાડવામાં આવે છે મધ્યમ વર્ગના લોકોને તેમજ આર્થિક રીતે નબળા ગરીબ પરિવારોને પોતાનું ઘર બનાવવા માટે નાણાકીય સહાયતા યોજનાના માધ્યમથી પ્રોવાઇડ કરવામાં આવે છે કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીને મંજૂરી આપી દેવામાં આવી છે જેના અંતર્ગત રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો પીએલઆઇના માધ્યમથી એક કરોડ શ્રી ગરીબી અને મધ્યમ વર્ગના પરિવારોને પાંચ વર્ષ માટે શહેરી વિસ્તારોમાં પરવડે તેવા દરે મકાન બાંધવા અથવા ખરીદવા માટે સહાયતા આપવામાં આવે છે
પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ ઉઠાવવા માટે ઓનલાઇન ડિમાન્ડ સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે જો તમારે પણ પાકું ઘર બનાવવાનું હોય અને તમે પાત્ર તમામ આવતા હોય તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો ભારતભરમાં વિવિધ ક્ષેત્રમાં આ યોજના લાગુ કરવામાં આવી છે જે બેનિફિશરી લેડ કન્સ્ટ્રક્શન (BLC), એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ (AHP), એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ (ARH) અને ઈન્ટરેસ્ટ સબસિડી આપવામાં આવે છે સાથે જ અનેક લાભ પણ આ યોજનાના માધ્યમથી મળવા પાત્ર છે
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પાત્રતાની વિગત
આ યોજનાનો લાભ ઉઠાવવા માટે પાત્રતા નક્કી કરવામાં આવે છે સેટમેન્ટ ભાડાનું મકાન છે અથવા પોતાનું ઘર નથી તેવા નાગરિકોને આ યોજના હેઠળ કેટેગરી વાઈઝ નાણાકીય સહાયતા આપવામાં આવે છે EWS: વાર્ષિક આવક ₹3 લાખ સુધી નાણાકીય સહાયતા આપવામાં આવે છે આ સિવાય LIG: વાર્ષિક આવક ₹3 લાખથી ₹6 લાખ સુધીની નાણાકીય સહાયતા તેમજ MIG: વાર્ષિક આવક ₹6 લાખથી ₹9 લાખ સુધીની નાણાકીય સહાયતા યોજના હેઠળ આપવામાં આવે છે
PMAY (અર્બન) 2.0 યોજના માટે અરજી કેવી રીતે કરવી
- સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ pmay-urban.gov.in પર જવાનું રહેશે
- ઓફિસર વેબસાઈટ પર હોમપેજ પર તમને ‘PMAY-U 2.0 વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરો
- ત્યારબાદ તમારી સામે વાર્ષિક આવક સહિતની જરૂરી તમામ વિગતો દાખલ કરવાની રહેશે
- આટલું કર્યા પછી આધાર કાર્ડ ની વિગતો એન્ટર કરો અને પૂછવામાં આવેલ વિગતો દાખલ કરો
- .આટલું કર્યા પછી તમારે ફોર્મ ને સબમીટ કરવાનો રહેશે ત્યારબાદ તમે અરજીની સ્થિતિને પણ ટ્રેક કરી શકો છો