PAK vs NZ Champions Trophy 2025: આજથી શરૂ થશે ચેમ્પિયન ટ્રોફી, પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્યારબાદ ભારત ધમાલ મચાવશે

PAK vs NZ Champions Trophy 2025: ક્રિકેટ ચાહકો જે મેચની રાહ જોઈ રહ્યા હતા એમ જ આખરે શરૂ થઈ ચૂક્યો છે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો   ધમાકેદાર તો આજથી શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે પાકિસ્તાન દ્વારા યજમાન કરાયેલી ચેમ્પિયન ટ્રોફી આઠ વર્ષ પછી પરત ફરી રહી છે ક્રિકેટ ચાહકો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે આ સાથે જ ક્રિકેટ ચાહકો લાંબા સમયથી ચેમ્પિયન ટ્રોફીની રાહ જોઈ રહ્યા હતા આખરે હવે ભારત ચેમ્પિયન ટ્રોફી રમવા માટે તૈયાર છે અને સારું એવું પર્ફોમન્સ પણ કરશે અને ધમાકેદાર બેટિંગ કરશે અને તેમના ચાહકોને ખુશ કરે તેવી પણ ચાહકો અપેક્ષા  કરી રહ્યા છે

વધુમાં જણાવી દઈએ તો  આ ટુર્નામેન્ટની નવમી આવૃત્તિ છે ODI ફોર્મેટમાં યોજાઈ  આ પહેલાની વાત કરીએ તો ટુર્નામેન્ટની પહેલી મેચ બુધવારે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમવા છે આ સાથે જ બંને ટીમો કરાચીના નેશનલ સ્ટેડિયમમાં બપોરે 2:30 વાગ્યાની આસપાસ મેચ શરૂ થશે આ સાથે જ ટોચ 2:00 વાગ્યે થશે સાથે જ મિસાઈલ સેન્ટરની આગેવાની હેઠળની ન્યુઝીલેન્ડ ની ટીમ તાજેતરમાં પાકિસ્તાનમાં વનડે ત્રિવેણી શ્રેણી જીતી હતી.

બીજી તરફ વાત કરીએ તો પાકિસ્તાનને તો અથવા મોહમ્મદ રિઝવાન દ્વારા કરવામાં આવી રહ્યું છે ચેમ્પિયન ટ્રોફીને મીની વર્લ્ડ કપ પણ કહેવામાં આવે છે ત્યારે આર્ટ ડિમોટ ટ્રોફી માટે એકબીજા સાથે ટકરાશે સાથે જ ગ્રુપ એમાં પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ ભારત અને બાંગ્લાદેશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે

Join WhatsApp

Join Now

Leave a Comment