Multibagger Stock:શેરબજારમાં ઘણા બધા એવા સ્ટોક છે જે સારું એવું પરફોર્મ જ કરી રહ્યા છે જે લોકો ઇન્ટરાડે ટ્રેડિંગ કરી રહ્યા છે તેમના માટે મલ્ટીબેગલ સ્ટોક ઘણીવાર સારું એવું રીટર્ન આપતા હોય છે આવા સંજોગોમાં હાલમાં જ લિન્ડે ઇન્ડિયાના શેર 6,500 રૂપિયાના ઇન્ટ્રાડે હાઈ લેવલને પહોંચી ગયો હતો. અને સારું એવું પર્ફોમન્સ પણ જોવા મળી રહ્યો છે લિન્ડે ઇન્ડિયાના શેરના ભાવમાં તેજી જોવા મળી રહી છે. જો તમે પણ મલ્ટીબેગલ સ્ટોક શોધી રહ્યા છો તો તમારા માટે આ સ્ટોક સારો વિકલ્પ હોઈ શકે છે પરંતુ માર્કેટ એક્સપર્ટ ની સલાહ વગર કોઈપણ સ્ટોકમાં રોકાણ કરતા પહેલા સલાહ લઈને રોકાણ કરવું તમારા માટે ફાયદાકારક રહી શકે છે આ શેરના પરફોર્મન્સની વાત કરીએ તો NSE પર લિન્ડે ઇન્ડિયાના શેર ₹5,889 ના વધારા સાથે ખુલ્યા અને બજાર ખુલ્યાના એક કલાકમાં ₹6,500 ની ઇન્ટ્રાડે હાઈ સપાટીએ પહોંચી ગયો હતો
છેલ્લા ઘણા સમયથી આ સ્ટોક સારું એવું પરફોર્મન્સ કરી રહ્યો છે Multibagger Stockમાં ગુરુવારે સવારના શોધાવ દરમિયાન લગભગ 9% નો વધારો આ સ્ટોકમાં જોવા મળ્યો હતો સાથે જ બપોરે 12:45 વાગ્યાની આસપાસ 7.42 ટકા વધીને 6296 રૂપિયા સુધી પહોંચી ગયો હતો
5400 રૂપિયા સુધી સસ્તા ભાવે સ્ટોક ઉપલબ્ધ
Multibagger Stockમાં સારી એવી તેજી જોવા મળતી હોય છે ત્યારે લિન્ડે ઈન્ડિયાના શેરમાં વધુ તેજી આવી શકે છે આ સાથે છે લક્ષ્મીશ્રી ઈન્વેસ્ટમેન્ટ એન્ડ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ અંશુલ જૈને લાઈવ મિન્ટને હિન્દુસ્તાન ને આપેલી માહિતી અનુસાર તેમણે જણાવ્યું હતું કે આ શેરનો ભાવ લગભગ 5,300 પચાસથી લઈને 5400 સુધી નીચે આવી શકે છે અને મલ્ટીપ્લેક્સ સ્ટોપ ઓછા ટ્રેડિંગ વોલ્યુમ સાથે રિટર્ન ફરી રહ્યો છે