PM Kisan 19th Installment: પીએમ કિસાન યોજનાનું 19મો હપ્તો આજે ખેડૂતોના ખાતામાં થશે જેમાં

PM Kisan 19th Installment: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પીએમ કિસાન યોજનાનો 19 મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરી શકે છે આ યોજના હેઠળ 9.8 કરોડના ખેડૂતોના ખાતામાં સીધા 22,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ખેડૂતો ઘણા સમયથી 19 માં  ઇન્સ્ટોલમેન્ટની રાહ જોઈ રહ્યા છે ત્યારે હાલમાં જ મહત્વની અપડેટ સામે આવી છે પ્રધાનમંત્રી સાથે મંચ પર રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન મુખ્યમંત્રી નીતિશકુમાર કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિતના મંત્રીઓ હાજર રહેશે અને આ મચ પરથી  પ્રધાનમંત્રી  ખેડૂતોના ખાતામાં 19 મો હપ્તો જમા કરશે તેવું માનવામાં આવી રહ્યું છે ચલો તમને જણાવ્યું PM Kisan 19th Installment  અંગેની મહત્વની અપડેટ

ભાગલપુરથી ખેડૂતોના ખાતામાં જમા કરશે 19 મો હપ્તો : PM Kisan 19th Installment

મીડિયા રિપોર્ટનું માનીયે તો પ્રધાનમંત્રી બપોરે 1:30 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટરના માધ્યમથી ભાગલપુર જવા રવાના થશે ત્યારબાદ બપોરે 2:00 વાગ્યાની આસપાસ  ભાગલપુર એરપોર્ટ પહોંચશે જ્યાં એલિફેટ પર ઉતરશે બપોરે 2:10 વાગ્યે તેઓ રોડ સ્થળ પર રવાના થશે બેને 15 વાગ્યે સ્ટેજ પર પહોંચશે આ દરમિયાન પ્રધાનમંત્રી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ  જાહેર કરશે સાથે જ અન્ય યોજનાઓનું ઉદઘાટન કરે તેવું પણ માનવામાં આવી રહ્યું છે ખેડૂતો ઘણા સમયથી 19 માં ઇન્સ્ટોલમેન્ટની રાહ જોઈ રહ્યા હતા આખરે તમામ ખેડૂતોના ખાતામાં આજે જમા થાય તેવી અપેક્ષાઓ છે

વધુમાં જણાવી દઈએ તો પ્રધાનમંત્રી બપોરે ત્રણ વાગ્યાની આસપાસ સ્ટેજ છોડીને રોડ માર્ગે હેલીપેડ જવા રવાના થશે ત્યારબાદ બપોરે 3:25 વાગ્યે પૂર્ણિમા જવા રવાના થશે આ દરમિયાન એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતો માટે મોટી જાહેરાત પણ કરી શકે છે પરંતુ અન્ય ઘણી બધી વિગતો ઉપસ્થિત નાગરિકો સાથે શેર કરી શકશે

Join WhatsApp

Join Now

Leave a Comment