Realme C75x: મજબૂત અને પાવરફુલ વોટરપ્રૂફ સ્માર્ટફોનની તલાશમાં છો તો આ હાલમાં જ realme દ્વારા નવો સ્માર્ટફોન Realme C75x લોન્ચ કરવામાં આવ્યો છે આ સ્માર્ટફોન દેખાવમાં પણ ખૂબ જ ઉપયોગ છે અને અલગ અલગ સ્ટોરેજમાં તમને ઉપલબ્ધ થઈ જશે સાથે જ બે બે કલરમાં તમે કોઈપણ એક કલરમાં તમે ખરીદવાનો અવસર મળશે સાથે જ આ સ્માર્ટ ફોનમાં આપવામાં આવેલા સ્પેસિફિકેશન અને ખાસિયત ખૂબ જ શણગાર છે જો તમે નવો ફોન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ચલો તમને આ ફોન વિશે વિગતવાર વાત કરીએ જેમાં મજબૂત બોડી સાથે વોટરપ્રુફ ખાસિયત જોવા મળશે
Realme C75x સ્માર્ટફોનમાં હશે વોટરપ્રુફ ફીચર્સ
આ સ્માર્ટફોન દેખાવમાં પણ ખુબ જ શાનદાર છે અને અદભુત ફ્યુચર સાથે સરળતાથી ઉપલબ્ધ થઈ જશે હવે તમને આ ફોનના અદભુત ફિચર વિશે જણાવીએ તો SGS મિલિટરી-ગ્રેડ શોક રેઝિસ્ટન્સ રેટિંગ અને ટકાઉપણું માટે આર્મરશેલ પ્રોટેક્શન સાથે આવે છે આ સ્માર્ટફોનમાં ધૂળ અને પાણીથી બચવા માટે ડ્યુઅલ IP રેટેડ (IP68+IP69) બોડી આપવામાં આવી છે આ સાથે જ આ ફોનનું વજન 196 ગ્રામ છે સાથે જ કનેક્ટિવિટી ફિચર્સ ની વાત કરીએ તો Wi-Fi 5, બ્લૂટૂથ 5.0, GPS, GLONASS સહિત ઘણા સેન્સરને સપોર્ટ કરે છે. આ સિવાયના ઘણા બધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ફીચર્સ પણ આ ફોનમાં જોવા મળશે
Realme C75x સ્માર્ટફોનની કિંમત
સ્માર્ટફોનના ફીચર્સ વિશે વિગતો મેળવ્યા બાદ જો તમે આ ફોનને ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અલગ અલગ સ્ટોરેજ પ્રમાણે કિંમત નક્કી કરવામાં આવી છે આમ તો તમને અંદાજે કિંમત વિશે જણાવીએ તો જે હાલમાં મીડિયા અહેવાલોમાં સામે આવી છે તે મુજબ ઇન્ડોનેશિયામાં, Realme C75x ની કિંમત 8GB RAM અને 128GB સ્ટોરેજ સાથેના એકમાત્ર વેરિઅન્ટ માટે IDR 2,199,000 છે આ સાથે જ પિંક કલર અને ઓરેન્જ બ્લુ કલરમાં આ ફોન ઉપલબ્ધ છે અને ભારતમાં આ ફોન ત્રણ માર્ચ 2025 ના રોજ લોન્ચ થાય તેવી શક્યતા છે