જો તમે ઓછા ખર્ચમાં સારો મોબાઈલ ફોન ખરીદવાનું પ્લાન બનાવી રહ્યા છો તો આજે મેં તમને ધમાકેદાર બે સસ્તા ફોન વિશે વિગતવાર જણાવીશું હાલમાં પોગોનો અને મોટારોલા નો મોબાઇલ લોન્ચ થઈ ચૂક્યો છે ઓછી કિંમતમાં તમે ખરીદી શકો છો 5899 રૂપિયા અને ફક્ત સસ્તો મોબાઇલ લોન્ચ થઈ ચૂક્યો છે જે ડિસ્કાઉન્ટ સાથે પણ તમે ખરીદી શકો છો સાથે જૂના મોબાઇલની એક્સચેન્જ કરીને પણ તમે આ ફોનને ખરીદી શકો છો હાલમાં જ માર્કેટમાં ખૂબ જ ધમાલ મચાવી રહ્યો છે ચલો તમને બે સૌથી સસ્તા મોબાઈલ વિશે જણાવીએ જે માત્ર ₹7,000 થી ઓછી કિંમતમાં તમે ખરીદી શકો છો
POCO C61 સ્માર્ટફોન
પોકોનો આ સ્માર્ટફોન ખુબ જ શાનદાર લુકમાં લોન્ચ કરવામાં આવ્યો છે આ ફોનની કિંમત માત્ર 5899 રૂપિયા છે. જેને તમે ઓછી કિંમતમાં ખરીદી શકો છો પાંચ ટકા કેસબેક પણ ઓફરનો લાભ ઉઠાવી શકો છો આ ફોન 208 રૂપિયા ના પ્રાથમિક હપ્તાના આધારે પણ તમે ખરીદી શકો છો આ ફોનના કેમેરા વાત કરીએ તો 8 મેગાપિક્સલનો મુખ્ય કેમેરો આપવામાં આવ્યો છે સાથે જ બેટરી પણ લાંબો સમય સુધી ચાલે તેવી ટકાઉ બેટરી આપવામાં આવી છે બેટરી 5000mAh છે અને ફોનમાં પ્રોસેસર તરીકે Helio G36 ચિપસેટ આપવામાં આવ્યો છે
Motorola G05 સ્માર્ટફોન
Motorola ના ફોનમાં ઘણા બધા અદભુત ફીચર્સ પણ આપવામાં આવ્યા છે 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે આપણને કિંમત flipkart પર 699 રૂપિયા છે સાથે તમે આ ફોનને ડિસ્કાઉન્ટ સાથે અને એક્સચેન્જ ઓફર સાથે પણ ખરીદી શકો છો આ ફોનમાં ઓફર ડિસ્કાઉન્ટ 10% રૂપિયાનું આપવામાં આવી રહ્યું છે સાથે જ એક્સિસ બેન્ક કાર્ડ ધારકોને પાંચ ટકા સુધીનું કેશબેક ઓફર પણ પ્રોવાઇડ કરવામાં આવે છે અને તમે આકર્ષક હપ્તામાં પણ આપણને ખરીદી શકો છો કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં અદભુત કેમેરો આપવામાં આવ્યો છે મુખ્ય કેમેરો 50 મેગાપિક્સલનો છે બેટરી પણ ખૂબ જ શાનદાર અને ખૂબ જ અદભુત આપવામાં આવી છે