Tata Harrier EV ટૂંક સમયમાં ભારતીય બજાર થશે લોન્ચ, જાણો કેવી હશે ખાસિયત

Tata Harrier EV: ભારતીય બજારમાં નવી લક્ઝરીયસ કાર લોન્ચ થવાની તૈયારીમાં છે ઈલેક્ટ્રિક કાર Tata Harrier EV  ખુબ જ જલ્દી લોન્ચ થવાની તૈયારીમાં છે હાલમાં જ તેમની ટેસ્ટિંગ ચાલી રહી છે અને ટેસ્ટિંગ દરમિયાન ટાટા હેરિયર રોડ પર દોડતી નજરે ચડી હતી પરંતુ ક્યારે લોન્ચ થશે તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે નથી આવી પરંતુ હાલમાં જે વિગતો મળી રહી છે મીડિયા રિપોર્ટના માધ્યમથી તેના વિશે અમે તમને વિગતવાર માહિતી આપીશું હાલમાં જ ટાટા Tata Harrier EVને લઈને મહત્વની અપડેટ સામે આવી છે ચલો તમને મહત્વપૂર્ણ વિગતો જણાવીએ ત્યારે લોન્ચ થશે અને શું છે ટેસ્ટિંગ પ્રક્રિયા 

Tata Harrier EV લિંક માહિતી

મીડિયા  રિપોર્ટ મુજબ આ યુનિટ કવર વગર જોવા મળ્યું હતું ટાટા હેરિયર ટેસ્ટીંગ દરમિયાન નજરે ચડી હતી આ સાથે જે વિગતો સામે આવી રહી છે તે મુજબ ટાટા હેરિયરમાં ખૂબ જ શાનદાર અને ખૂબ જ અદભુત ફીચર્સ આપવામાં આવ્યા છે સુવિધાઓ વિશે માહિતી બહાર આવી છે. EV ની ડિઝાઇન ICE વર્ઝન જેવી  આ સિવાય ફ્રન્ટ ગ્રીલ, બમ્પર, એલોય વ્હીલ્સમાં ફેરફાર કરવામાં આવશે  જો તમે ટાટા હેરિયર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો થોડો સમય રાહ જોવી પડશે

આ ગાડી ક્યારે લોન્ચ થશે તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી કે તારીખ સામે નથી આવી પરંતુ એ વિગતો જરૂર સામે આવે છે કે આ ગાડી ઈલેક્ટ્રીક ગાડી છે અને ખૂબ જ શાનદાર ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવશે આ સાથે જ વધુમાં જણાવી દઈએ તો  હેરિયરનું EV વર્ઝન (Tata Harrier EV Spy Shots)  ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું હતું ટૂંક સમયમાં જ આકાર ભારતીય બજારમાં લોન્ચ થશે તેવી અપેક્ષાઓ છે 

Join WhatsApp

Join Now

Leave a Comment