Virat Kohli Record: વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેના મેચમાં તોડશે રેકોર્ડ,જાણો સમગ્ર માહિતી

Virat Kohli Record: ચેમ્પિયન ટ્રોફી 2025 ને લઈને મહત્વની અપડેટ સામે આવી છે આપ સૌ જાણતા જશો કે ભારતે સારું એવું પર્ફોમન્સ કર્યું છે ત્યારે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરવા માટે તૈયાર છે ચાર માર્ચે દુબઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આ મેચ રમવા જઈ રહી છે આ મેચ ચેતના ટીમ ફાઇનલમાં પહોંચી જશે અને જો હારનર ટીમને પણ હવે ઘરે જવું પડશે મોટી મેચમાં રન બનાવનાર ભારતીય સ્ટાર વિરાટ કોહલી પાસે સેમિફાઇનલમાં ઇતિહાસ રચવાની મોટી તક છે જો તેઓ સારું એવું પરફોર્મન્સ કરશે તો રેકોર્ડ તોડી શકે છે 

ચેમ્પિયન્સ ટ્રોફી રન

વિરાટ કોહલીના સેમિફાઇનલ ની વાત કરીએ તો 130 રન બનાવ્યા છે ચેમ્પિયન ટ્રોફી માં ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી વિરાટ કોહલી બની ગયો છે ચેમ્પિયન ટ્રોફીમાં અત્યાર સુધીમાં 16 મેચ રમી છે આ સાથે જ 15 મિનિટ્સમાં 82.75 ની સરેરાશ અને 89.94 ના ટ્રાય કરેલી 662 રન બનાવ્યા છે હવે તેઓ રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે ઓસ્ટ્રેલિયા સામે પણ તેઓ સારું એવું પર્ફોમન્સ કરશે તેની ખાતરી હવે તેમના ચાહકોને છે 

વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે 40 રન બનાવે છે તો તે ચેમ્પિયન ટ્રોફી ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે છેલ્લા બાંગ્લાદેશ અને છેલ્લા મેચમાં પણ તેમનું સારું એવું પર્ફોમસ રહ્યું છે આ સાથે શિખર ધવન ટોચ પર છે મિસ્ટર આઇસીસીના નામથી પ્રખ્યાત ગબ્બરે ચેમ્પિયન ટ્રોફીની 10 મેચની 10 ઇનિંગમાં 701 રન બનાવ્યા હતા હવે  વિરાટ કોહલી રેકોર્ડ તોડવા માટે તૈયાર છે 

Join WhatsApp

Join Now

Leave a Comment