Oscar 2025 Winners List :97મા ઓસ્કાર એવોર્ડ વિજેતાઓની યાદી જાણો , પહેલીવાર કોઈ કાળા વ્યક્તિને આ શ્રેણીમાં એવોર્ડ મળ્યો Oscar Awards 2025 : 97મા એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર 2025 લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો. ઓસ્કાર-2025માં ફિલ્મ ‘અનોરા’ને બેસ્ટ ફિલ્મ, એડ્રિયન બ્રોડીને બેસ્ટ એક્ટર અને મિકી મેડિસનને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. Oscar 2025 Winners List
97મો ઓસ્કાર એવોર્ડ વિજેતાઓની સંપૂર્ણ યાદી Oscar 2025 Winners List
- શ્રેષ્ઠ અભિનેત્રી – માઇકી મેડિસન (અનોરા)
- શ્રેષ્ઠ અભિનેતા – એડ્રિયન બ્રોડી (ધ બ્રુટાલિસ્ટ)
- શ્રેષ્ઠ સંપાદન – અનોરા
- શ્રેષ્ઠ દિગ્દર્શક – સીન બેકર (અનોરા)
- શ્રેષ્ઠ પોશાક – પોલ ટેઝવેલ (આ શ્રેણીમાં કોઈ કાળા માણસને ઓસ્કાર એવોર્ડ મળ્યો હોય તેવું આ પહેલી વાર બન્યું છે.)
- શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મ – હુસૈન મોલેમી અને શિરીન સોહાની (ધ શેડો ઓફ ધ સાયપ્રસ)
- શ્રેષ્ઠ એનિમેશન – લાતવિયન
વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેના મેચમાં તોડશે રેકોર્ડ,જાણો સમગ્ર માહિતી
- શ્રેષ્ઠ અભિનેતા (સહાયક ભૂમિકા) – કિઅરન કલ્કિન (અ રીઅલ પેઈન)
- શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – ઝો સલ્ડાના (એમિલિયા પેરેઝ)
- શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી – ધ બ્રુટાલિસ્ટ
- શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ – આઈ એમ સ્ટિલ હીયર (બ્રાઝિલ)
- શ્રેષ્ઠ અનુકૂલિત પટકથા – કોન્ક્લેવ
- શ્રેષ્ઠ મૂળ પટકથા – અનોરા
- શ્રેષ્ઠ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ – આઈ એમ નોટ અ રોબોટ
- શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મ – ઇન ધ શેડો ઓફ ધ સાયપ્રસ
- શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ – ફ્લો
- શ્રેષ્ઠ દસ્તાવેજી ટૂંકી ફિલ્મ – ધ ઓન્લી ગર્લ ઇન ધ ઓર્કેસ્ટ્રા
- શ્રેષ્ઠ દસ્તાવેજી ફીચર ફિલ્મ – નો અધર લેન્ડ
- શ્રેષ્ઠ મૂળ ગીત – EI MAI (એમિલિયા પેરેઝ)
- શ્રેષ્ઠ મૂળ સ્કોર – ધ બ્રુટાલિસ્ટ
- શ્રેષ્ઠ મેકઅપ અને હેરસ્ટાઇલ – ધ સબસ્ટન્સ
- શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન – વિકેડ
- શ્રેષ્ઠ અવાજ – ડ્યુન 2
- શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન – વિકેડ
- શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ – ડ્યુન 2