Stock Market Today: ઘણા સમયથી સ્ટોક માર્કેટમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે આજે ફરી એકવાર જોરદાર મોટો કડાકો જોવા મળી રહ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં થતા મોટા ફેરફારના કારણે માર્કેટમાં પણ રોકાણકારો રોકાણ કરવા મૂંઝાતા હોય છે રોકાણકારોને વધુ ત્રણ લાખ કરોડનું આજે નુકસાન થયું હોવાનું મીડિયામાં સામે આવ્યું છે શેર બજારમાં કડાકાના પગલે સૌથી વધુ નુકસાન સ્મોલ કેપ શેરોમાં જોવા મળ્યું છે આ સાથે જ સ્મોલ કેપ intex વધુ 1000 પોઈન્ટ તૂટ્યો હતો. રોકાણકારો પણ મૂંઝાયા હતા
સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સમાં ઓછા સાથે ખુલ્યું હતું એટલે કે 451.52 સાથે ખોલ્યું હતું બાદમાં 401.06 પોઇન્ટનું કડાકો જોવા મળ્યો હતો.. ઇન્વેસ્ટરોમાં આજે વહેલી સવારથી જ મૂંઝવણ જોવા મળી રહી હતી કારણ કે માર્કેટ શરૂઆતમાં પોઝિટિવ દિશામાં ખુલ્યું હતું અને બાદમાં ધીરે ધીરે ડાઉન થતું જોવા મળ્યું હતું અને જોરદાર કડાકો થયો હતો
આજે નીફટીએ સપોર્ટ લેવલ પણ તોડી નાખ્યું
બીજી તરફ નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીએ પણ સપોર્ટ લેવલ તોડી નાખ્યું છે 22150નું સપોર્ટ લેવલ તોડ્યું હતું સાથે જ નીપતી જો 22,000 નું લેવલ તોડશે તો મંદિરનું જોર વધવાની પણ ભેટી રોકાણકારોમાં સેવાઈ રહે છે જેથી રોકાણકારો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે પીએસયુ શેરોમાં પણ વેચવાના નહીં પગલે માર્કેટ કેપ 15 માસના તળિયે પહોંચી ગયો છે હવે મંદિરનો માહોલ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે