PM Modi In Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમણે જૂનાગઢના સાસણગીરમાં સિંહના દર્શન કર્યા હતા આજે સમગ્ર ભારતમાં વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે ઉજવાઈ રહ્યો છે આ અનુસંધાને પીએમ મોદીએ જંગલમાં સફારી નું આણંદ માળ્યો હતો તેઓ વન મંત્રી અને વન વિભાગના અધિકારીઓ સાથે જંગલ સફારીએ નીકળી પડ્યા હતા અને ફોટોગ્રાફી પણ કર્યો હતો. શોધેલા ડાલામથ્થાને જોઈ ગાડી ઉભી રાખી દીધી હતી અને સિંહણના અને નીલ ગાયની પણ ફોટો ક્લિક કરી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે ત્યારે જૂનાગઢના સાસણગીર માંથી વો સફારીનું આનંદ માણી રહ્યા છે સફારી દરમિયાન તેમણે સિંહના પણ દર્શન કર્યા હતા ફોટોગ્રાફી પણ કરી હતી સાથે જ વન મંત્રી પણ તેમની સાથે હતા વહેલી સવારે છ વાગ્યે પ્રધાનમંત્રી સાસણ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી જોવા જવાના થયા હતા. આશાથી જ તેમણે ખુલી જીપમાં સવાર થઈને સિંહ દર્શન કર્યા હતા તેની અદભુત તસવીરો પણ પોતાના કેમેરામાં ક્લિક કરી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ જામનગર વન તારામાં પણ ગયા હતા ત્યારબાદ તેમણે સાસણગીરમાં સિંહના દર્શન કર્યા હતા તેમની સાથે વન મંત્રી સહિતની ટીમો પણ ઉપસ્થિત હતી આ સાથે જ પીએમ મોદીએ ખુલ્લી જીપમાં સવાર થઈને રાયડી ડેડકડી કેરમભા ખાડા સાથે જ રતનધુનાથી કનકાઈ ચેકપોસ્ટ સુધીની સફારી માણી હતી .આ સાથે જ ગુજરાતના કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપશે અને મહત્વની જાહેરાતો પણ કરી શકે તેવી શક્યતાઓ છે