200MP કેમેરા સાથે શક્તિશાળી પ્રોસેસર સાથે લોન્ચ થયો Xiaomi નવો સ્માર્ટફોન, જાણો કિંમત

Xiaomi 15 Ultra : ભારતમાં Xiaomi 15 Ultra સ્માર્ટફોન  ખૂબ જ જલ્દી લોન્ચ થવા જઈ રહ્યો છે આ ફોન દેખાવમાં પણ ખૂબ જ શાનદાર છે અને અદભુત હિતેશ પણ આપવામાં આવ્યો છે જો તમે Xiaomi  દ્વારા લોન્ચ કરવામાં આવેલો આ નવો સ્માર્ટફોન ખરીદવામાં રસ ધરાવો છો તો ખરીદતા પહેલા આ ફોનની ખાસિયત વિશે જાણવું ખૂબ જ જરૂરી છે ચલો તમને આ ફોનની કિંમત અને ખાસિયત વિશે વિગતવાર માહિતી જણાવીએ 

Xiaomi 15 Ultra  સ્માર્ટફોનની શું છે કિંમત?

આ સ્માર્ટફોન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલમાં જ આ ફોન વિશે વિગતો સામે આવી છે જેમાં કિંમત અંગેની પણ વિગતો સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો આ ફોનની કિંમત અંદાજિત 90,000 ની આસપાસ હશે પરંતુ લોન્ચ થયા બાદ આપ ફોનની કિંમત અલગ પણ હોઈ શકે છે પરંતુ અંદાજિત વૈશ્વિક બજારમાં ફોનની કિંમત 1499 યુરો છે એટલે કે લગભગ 1,36,000 ની આસપાસ આપવાની કિંમત છે ભારતમાં લોન્ચ થતા ડિસ્કાઉન્ટ સાથે પણ પરિવાર ખરીદવાનો મોકો મળશે

Xiaomi 15 Ultra  સ્માર્ટફોન ને શું છે ખાસિયત?

આ ફોનમાં અદભુત ફીચર્સ આપવામાં આવ્યા છે સૌથી પહેલા ડિસ્પ્લેની વાત કરીએ તો 6.36-ઇંચ FHD+ AMOLED ડિસ્પ્લે  ફીચર્સ આપવામાં આવ્યા છે સાથે જ Xiaomi 15 Ultra સ્માર્ટફોનમાં 6.73-ઇંચ WQHD+ AMOLED 2K ડિસ્પ્લે  ફીચર્સ આપવામાં આવ્યા છે કે દેખવામાં પણ ખૂબ જ શાનદાર છે અને અદભુત ક્વોલિટીમાં છે

આ સ્માર્ટફોનના કેમેરા ફીચર્સ વિશે વાત કરીએ તો કેમેરા ફ્યુચર્સ પણ ખૂબ જ શાનદાર છે લાંબો સમય સુધી ચાલે તેવી બેટરી પણ છે કેમેરાની વાત કરીએ તો પ્રાથમિક કેમેરા OIS સપોર્ટ સાથે 50MP છે, જેની સાથે 200MP Leica પેરિસ્કોપ લેન્સ, 50MP Leica ટેલિફોટો સેન્સર અને 50MP Leica અલ્ટ્રા વાઇડ કેમેરા  આપવામાં આવ્યા છે આ સાથે જ ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો  32MPનો ફ્રન્ટ કેમેરા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment