14 લાખની કિંમત ધરાવતી આ કારે ખરીદવામાં રેકોર્ડ તોડ્યો, 15000 યુનિટ વેચ્યા, જાણો વધુ વિગત

MG Windsor EV : બ્રિટિશ ઓટો મેકર એમજી મોટર્સ દ્વારા ફેબ્રુઆરી 2025 ના મહિનામાં વધુ કાર લોન્ચ કરવાના પ્લાનિંગ માટે આપ સૌને જણાવી દઈએ તો ગયા મહિના દરમિયાન દેશભરમાં ખૂબ જ કાર વેચાઈ હતી ફેબ્રુઆરીમાં સૌથી વધુ ડિમાન્ડ MG Windsor EV  કારની રહી હતી  આકાર દેખાવમાં પણ ખુબ જ શાંતિ છે અને અદભુત પીચર સાથે લોન્ચ કરવામાં આવી છે તાજેતરમાં જ આકારે ખરીદારીમાં રેકોર્ડ તોડ્યો હતો ટૂંકમાં જે વિગતો સામે આવી રહી છે તે મુજબ ફેબ્રુઆરી 2025 માં આ કાર 15000 યુનિટ કરતાં પણ વધુ હાંસલ ઉપલબ્ધિ કરી હતી

ટૂંક સમયમાં બે કાર લોન્ચ થશે

વધુમાં જણાવી દઈએ તો જે વિગતો સામે આવી છે તે મુજબ ભારતીય બજારમાં વધુ બેકાર લોન્ચ થવા જઈ રહી છે કંપની આગામી દિવસમાં એક થી બે મહિનામાં MG Cyberster અને MG M9  કાર લોન્ચ કરવાનો પ્લાન કરી રહી છે 2025 માં પણ અગાઉ તેમની કારની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી

કંપનીએ ગયા મહિને લગભગ 4956  યુનિટ વેચ્યા હતા જ્યારે વર્ષ દરમિયાન ફેબ્રુઆરી 2024 માં આ સંખ્યા 4261 હતી અને હાલમાં જે લેટેસ્ટ  સામે આવ્યો છે તે 100 ગ્રાહકો પણ આકારને ખરીદવામાં સાથે જ આ કારમાં આપવામાં આવેલી વિગતો અને ખાસિયત પણ અગાઉ સામે આવી ચૂકી છે 

Join WhatsApp

Join Now

Leave a Comment