Gujarati News: ગુજરાત એટીએસને લઈને મહત્વના સમાચાર આવ્યા છે કારણકે ગુજરાત એટીએસ ને મોટી સફળતા મળી છે તેમણે ઘણા સમયથી ફરાર થયેલો આતંકી ઝડપી પાડ્યો છે જે હરિયાણાના પાલી ગામમાં રહેતો હતો અને ખેતરમાં છુપાયો હતો હરિયાણાના ફરીદાબાદના પાલી ગામમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન ગુજરાત ATSને મોટી સફળતા મળી હતી સાથે હરિયાણા STFનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું
ગુજરાત ATS અને હરિયાણા STF દ્વારા આંતકી અબ્દુલ યુપીના અયોધ્યાના રહેવાસી છે જે ઝડપાયો છે અબ્દુલ રહેમાન પાસેથી બે એન્ડ ગ્રેનેટ પણ જપ્ત કરવામાં આવી છે ઘણા સમયથી એટીએસ તેમની તપાસ કરી રહી હતી એટીએસ ની તપાસ આખરે ફરીદાબાદમાં પૂર્ણ થઈ ગઈ છે 19 વર્ષથી અબ્દુલ રહેમાન નામનો યુવક ઝડપાયો છે જેમને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એટીએસ ની ટીમ યુવકને અમદાવાદ લાવવા માટે રવાના થઈ ગઈ છે
અબ્દુલ રહેમાન ફરીદાબાદમાં એક ખેતરમાં સન થયું હતું ખેતરનાક ઘરમાં દસ દિવસથી નામ બદલીને રહેતો હતો ખાસ જાણ થતા જ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યો હતો જેમાં આખરે તેમને ઝડપી પાડવામાં આવ્યો છે અને ગુજરાત પરત લાવવામાં આવશે દસ દિવસથી ફરાર હતો અને નામ બદલીને ખેતરની સીમમાં આવેલા એક મકાનમાં રહેતો હતો