Mukesh Ambani: મુકેશ અંબાણીની આ કંપનીને ફટકારવામાં આવ્યો 125 કરોડનો દંડ, જાણો સંપૂર્ણ માહિતી

Mukesh Ambani: મુકેશ અંબાણીને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે હવે રિલાયન્સ ન્યુ એનર્જી લિમિટેડ પર દંડ ફટ કરવામાં આવ્યો છે આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશી આયાત ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે હવે હાલમાં જ  મુકેશ અંબાણી આગેવાની હેઠળ ચલાવવામાં આવતી કંપની ન્યુઝ એનર્જી લિમિટેડ ને હવે દંડ ફટકારવામાં આવ્યો છે તેમણે બેટરી સેલ ઉત્પાદન માટે સફળતાપૂર્વક બોલી લગાવી હતી પરંતુ કોઈ કારણોસર હવે તેમને દંડ ફટ કરવામાં આવ્યો છે ચલો તમને વિગતવાર માહિતી આપીએ 

હાલમાં જે વિગતો સામે આવી રહી છે તે મુજબ સરકાર બેટરી સેલના મોરચે સ્થાનિક પ્રોડક્ટ વધારવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે વિદેશી દેશોમાં પણ નિર્ભરતા ઓછી હોય છે સરકારે 2022 માં પણ અરજી મંગાવી હતી આ સાથે જ રિલાયન્સ 90 એનર્જી લિમિટેડ સફર પહોળી લગાવી હતી પરંતુ હવે અહેવાલો એ પણ સામે આવી રહ્યા છે કે આ કંપની સામે 125 કરોડ રૂપિયાનું દંડ ફટ કરવામાં આવ્યો છે

મીડિયા રિપોર્ટનું માનીયે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જેવી મોટી કંપનીઓ પર 125 કરોડ રૂપિયાનો દંડ ફટક કરવો કોઈ સામાન્ય બાબત નથી હોતી પરંતુ સમય મર્યાદા સુધીમાં કામ પૂર્ણ ન કરવું એ દર્શાવે છે કે તો તમે પણ કોઈપણ પ્રકારની ગેરેરીથી કંપની દર્શાવે તો તેમના પર દંડ કરવામાં સરકાર દ્વારા પણ આજકાતી નથી ભારત જેવા દેશમાં ટેકનોલોજીકલ સપોર્ટ સંપૂર્ણપણે ઉપલબ્ધ નથી ન્યુ એનર્જી લિમિટેડ ઉપરાંત સહિત અન્ય કંપનીઓને પણ  દંડ ફટકારવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ હજુ બીજી કંપનીઓગે સ્પષ્ટ માહિતી સામે નથી આવી 

Join WhatsApp

Join Now

Leave a Comment