Hyundai Creta EX(O): SUV Cretaની નવી ગાડી હાલમાં ખૂબ જ ચર્ચામાં છે આપ સૌને જણાવી દઇએ તો પ્રીમિયમ લુકમાં જ હાલમાં સામે આવે છે આ ગાડી દેખવામાં પણ ખૂબ જ શાનદાર છે અને ખૂબ જ અદભુત લોકમાં લોન્ચ કરવામાં આવી છે જો તમે સસ્તી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે ચલો તમને આકાર વિશે વિગતવાર માહિતી આપીએ
હ્યુન્ડાઇ ક્રેટા EX(O) વેરિઅન્ટ વિશે વિગત
હાલમાં જે હ્યુન્ડાઇ ક્રેટા EX(O) વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે તેમની કિંમત 12.97 લાખ રૂપિયાની આસપાસ છે આ સાથે જ આ કારમાં 1.5-લિટર લીટર ટર્બો ડીઝલ અને 1.5-લિટર પાંચ લીટર નેચરલી પેટ્રોલ એન્જિન વિકલ્પો ઉપલબ્ધ છે. પ્રીમિયમ લુકમાં હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે સાથે લક્ઝરી ફીચર્સ આપવામાં આવ્યા છે આઠ સ્પીકર બોઝ સિસ્ટમ 1ટીલેટર ફ્રન્ટ સીટ સાથે છે ડ્રાઇવર સીટ ખૂબ જ કમ્ફર્ટેબલ આપવામાં આવી છે
જો તમે નવી કાર ખરીદવાનું પ્લાન બનાવી રહ્યા છો તો આ તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે અથવા ફીચર્સ અને અદભુત સ્પેસિફિકેશન સાથે આકાર લોન્ચ કરવામાં આવી છે આકારની કિંમત 12 લાખની આસપાસ છે આ સાથે જ તમે નજીકના સ્વરૂપમાં જઈને ડિસ્કાઉન્ટ સાથે પણ આકારને ખરીદી શકો છો આકારમાં આપવામાં આવેલા ફ્યુચર્સ પણ ખૂબ જ શાંતદાર અને ખૂબ જ અદભુત છે આ સિવાય આકાર માત્ર 12 લાખની કિંમત સાથે તમે ખરીદી શકો છો અને ઓફર નો પણ લાભ ઉઠાવી શકો છો પરંતુ હજુ સુધી ઓફર વિશે કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી