Champions Trophy IND vs AUS : આજે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઇનલ મેચ રમવા જઈ રહી છે જ્યારે પણ એ ટીમો આમને સામને મેદાનમાં ઉતરશે ચાહકો પણ બને તેમને મેદાનમાં જોવા માટે તૈયાર છે આ સાથે જ હવે ચાહકોના મનમાં એ પણ બિચારા આવી રહ્યો છે કે ચેમ્પિયન ટ્રોફી અને 2015 વર્લ્ડ કપ સેમિફાઇનલનો કેવી રીતે બનશે સાથે જ ઓસ્ટ્રેલિયા પણ ખૂબ જ મજબૂત ટીમ માનવામાં આવે છે ભારત માટે પણ મોટી ચૂનોતી હશે સાથે જ ખરાખરીનો ખેલ પણ હશે બંને ટીમ ખૂબ જ મજબૂત છે ચાહકોના ધબકારા પણ વધી ગયા છે
પાછલા રેકોર્ડ ની વાત કરીએ તો 2015 વચ્ચે વર્લ્ડ કપ દરમિયાન બરાબરીની ટક્કર જોવા મળી હતી ચેમ્પિયન ટ્રોફી સેમી ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હતી અને ન્યૂઝીલેન્ડ નો સામનો પણ દક્ષિણ આફ્રિકા સામે જે આ વખતે બંને ટીમ ખૂબ જ મજબૂત છે દક્ષિણ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને પ્રથમ સેમી ફાઇનલમાં આપ્યું હતું આ સાથે જ આફ્રિકાએ પાંચ વિકેટમાં 281 રન બનાવ્યા હતા. જેમણે પ્રથમ બેટિંગ અપનાવી હતી આ સાથે છે ચાર વિકેટ બાદ તેમણે જીત હાસિલ કરી હતી
ભારતીય ટીમમાં વિરાટ કોહલી સારું એ ઉપરફોર્મન્સ કરી શકે છે કારણ કે તેમણે રેકોર્ડ પણ બનાવ્યા છે આ વખતે સેમિફાઇનલ ટોપી હવે ભારતના નામે પણ થઈ શકે છે કારણ કે સતત ભારત મેદાનમાં ઉતરીને ઇંગ્લેન્ડ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવી ટીમોને પણ હરાવી ચૂકી છે