8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ફરી એક વાર મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આઠમાં પગાર પંચની જાહેરાત અગાઉ કરી દેવામાં આવી છે અને બજેટમાં પણ કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વના નિર્ણય લીધા છે હવે આઠમાં પગાર પંચ ક્યારે લાગુ થશે અને કેવા મોટા ફેરફાર કરવામાં આવશે તે અંગે હવે તમામ કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે આપ સૌને જણાવી દે તો અલગ અલગ ભથ્થાની સમીક્ષા પણ કરવામાં આવી છે મોંઘવારી ભથ્થામાં પણ મોટા ફેરફાર થઈ શકે તેવી પણ શક્યતાઓ હાલમાં મીડિયા અહેવાલોમાં ચર્ચામાં છે
સાતમા પગાર પંચમાં થઈ શકે છે વધારો?
મીડિયા રિપોર્ટમાં જે વિગતો સામે આવી છે તે મુજબ આપ સૌને વિગતો જણાવી દઈએ તો કેન્દ્ર સરકારે કર્મચારીઓને પગાર 2.57 ફીટમેન્ટ ફેક્ટરથી વધારાની ભલામણ કરી હતી . આઠમું પગાર પણ જ્યારે લાગુ થઈ જશે ત્યારે પણ પગારમાં વધારો થઈ શકે છે આપ સૌને વધુ જે વિગત સામે આવી છે તે મુજબ સાતમા પગાર પંચમાં મિનિમમ વેતન 18000 રૂપિયા અને મેક્સિમમ વેતન 2,25,000 થઈ ગયું છે ત્યારે કુલ ભથ્થું જે છે તે 196 ભથ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે આ સાથે જ આ સિવાયના પણ મહત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ છે
8th Pay Commission લાગુ થતા થશે આવા ફેરફાર?
આપ સૌને વધુમાં જણાવી દઈએ તો આ શરતો આઠમાં પગાર પંચની એપ્રિલ 2025 સુધી અંતિમ રૂપ આપવામાં આવે તેવી સંભાવનાઓ છે સરકારી તમામ કર્મચારીઓને આઠમાં પગાર પંચથી ઘણી બધી આશાઓ પણ છે આઠમાં પગાર પંચ હેઠળ સરકારી કર્મચારીઓના વેતનમાં 3.00 ના ટ્રીટમેન્ટ ફેક્ટરના આધારે વધારો કરવામાં આવશે જેનાથી મિનિમમ બેઝિક પગાર આવે 26,000 રૂપિયા સુધી પહોંચી શકે છે પરંતુ અંતિમ નિર્ણય પંચની ભલામણો અને સરકારની મંજૂરી પર નિર્ભર કરશે ત્યારે લાગુ થશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી