Budh Grah Vakri 2025: ગ્રહોના રાજકુમાર એટલે કે બુદ્ધ ૧૫ માર્ચ દરમિયાન રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે આવા સંજોગોમાં બુદ્ધ ગોચર સવારે 11:50 વાગ્યાની આસપાસ શરૂ થશે આવા સંજોગોમાં ત્રણ રાશિ જાતકોને મોટો ફાયદો થઈ શકે છે સાથે જ ઘણી બધી ચિંતાઓ પણ વધી શકે છે ત્રણ રાશીના જાતકોને ફાયદાઓની સાથે સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે બુધ અને વિવેક વચ્ચે કોઈ તાલમેલ ન હોવાથી હવે આ રાશિ જાતકોને ગ્રહ ગોચર દરમિયાન પડકાર જનક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે ચલો તમને જણાવીએ કઈ છે ત્રણ રાશી
મેષ રાશિ
આ સમયગાળા દરમિયાન મેષ રાશિ જાતે કોને થોડીક ચિંતા રહે છે મગજ અશાંત રહેવાથી સમસ્યાઓ વધી શકે છે પરિવારમાં વિવાદ વધી શકે છે જેના કારણે ઘરમાં મતભેદ અને બોલાચાલી પણ થઈ શકે છે આ સાથે જ લોકો તમારાથી દૂર રહેવાનું પસંદ કરશે તમારી વાણીમાં થોડીક લગામ રાખજો નહીંતર સંબંધો બગડી શકે છે તમને તમારા કાર્યક્ષેત્રમાં નુકસાન થવાની પણ શક્યતાઓ છે સાથે જ વિરોધીઓ પણ વધી શકે છે
વૃષભ રાશિ
વૃષભ રાશિ જાતકો માટે પણ આ સમયગાળો ખૂબ જ પડકાર જનક રહી શકે છે તમારી જૂની સમસ્યાઓ ફરીથી ઊભી થઈ શકે છે અને જેના કારણે તમારે વધુ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે પરિવારમાં સંબંધો બગડી શકે છે પારિવારિક જીવનમાં ચિંતા વધી રહેશે સાથે જ તમારા ખરાબ આર્થિક પરિસ્થિતિનું પણ કોઈ ફાયદો ઉઠાવી શકે છે અધૂરા કાર્ય ફરીથી રોકાવટમાં આવી શકે છે બાળકોના કારણે તમારું ધ્યાન બદલવું પડી શકે તેવી પણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે
સિંહ રાશિ
સિંહ રાશિ જાતકો માટે પણ આ સમયગાળો ખૂબ જ પડકાર જનક રહી શકે છે તમારી પત્ની અને બાળકોને ભવિષ્ય વિશે તમે વધુ ચિંતા કરી શકો છો અને દુઃખી થઈ શકો છો પરિવારનો એક ભાગ તમારા વિરોધમાં હશે તો બીજો ભાગ તમને સહકાર પણ આપી શકે છે તમારા પારિવારિક અને બાળકોના હિતમાં નિર્ણય લઈ શકો છો પરંતુ ઘણી અન્ય પારિવારિક સમસ્યાનો પણ તમારે સામનો કરવો પડી શકે છે
(Disclaimer: આર્ટીકલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે વિશ્વાસ કરતા પહેલા સંબંધિત સલાહકારની સલાહ જરૂર લેવી)