Digital Gujarat Scholarship 2025: Apply Online | Eligibility | Benefits

Digital Gujarat Scholarship 2025

Digital Gujarat Scholarship 2025: ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2025: ઓનલાઈન અરજી કરો | પાત્રતા | લાભો ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે જેના માટે એક પોર્ટલ બહાર પાડવામાં આવેલ છે જેનું નામ છે ડિજિટલ ગુજરાત પોર્ટલ તેના પરથી તમે સ્કોલરશીપ માટે અરજી કરી શકો છો અને તમામ વિદ્યાર્થીઓને મળવાપાત્ર સ્કોલરશીપ નું નામ તેની અંદર હશે જે તમે એપ્લાય કરી શકો છો.

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માટે છેલ્લી તારીખ કઈ છે ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે ફોર્મ કેવી રીતે ભરવું જેની સંપૂર્ણ વિગતવાર માહિતી નીચે આપેલ છે

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માટેનું પોર્ટલ કયું છે? Digital Gujarat Scholarship 2025

યોજનાનું નામDigital Gujarat Scholarship 2025
ફોર્મ ભરવાની તારીખ28-02-2025 થી તારીખ-12-03-2025
Websitewww.digitalgujarat.gov.in
રાજ્યગુજરાત

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2025 જરૂરી દસ્તાવેજો Digital Gujarat Scholarship 2025

  1. પ્રવેશ ફી રસીદ
  2. બેંક ખાતાની પાસબુક
  3. જાતિનું પ્રમાણપત્ર
  4. સ્થાન પ્રમાણપત્ર
  5. શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો
  6. કોલેજનું ફી માળખું
  7. આવકનું પ્રમાણપત્ર
  8. પાસપોર્ટ કદનો ફોટોગ્રાફ
  9. શાળા છોડવાનું પ્રમાણપત્ર

Gyan Sadhana Scholarship 2025: Apply Online, Eligibility and Benefits

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2025 ફોર્મ ભરવાની તારીખ Digital Gujarat Scholarship 2025

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2025 છેલ્લી તારીખ RTE એડમિશન વર્ષ 2025-26 માટે તારીખ-28-02-2025 થી તારીખ-12-03-2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરવા માટે લિન્ક ઓપન રહેશે. બાળકનું જન્મ તા- 1/6/2018 તા-31/5/2019 ની વચ્ચે થયેલ હોય તેવા તમામ બાળકોના ફોર્મ વર્ષ-2025-26 RTE એડમિશન માટે ભરી શકાય. RTE ફોર્મ ભરવા માટેના જરૂરી પુરાવાઓ બાળકનું આધારકાર્ડ

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ ઓનલાઇન અરજી કરો Digital Gujarat Scholarship Apply Online 

  • ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ જે ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટે વેબસાઇટ ખોલવી .

Digital Gujarat Scholarship Apply Online

  • ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2025 વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટના હોમપેજ પર પહોંચ્યા પછી તેમણે “રજિસ્ટર” નામના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.

Digital Gujarat Scholarship Apply Online

  • અરજી ફોર્મ તમારા સ્ક્રીન પર દેખાશે જેમાં વિદ્યાર્થીઓએ તેમનું નામ, પાસવર્ડ અને કેપ્ચા કોડ બધી માહિતી ભરવી પડશે.
  • બધી વિગતો દાખલ કર્યા પછી વિદ્યાર્થીઓએ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે “સેવ” વિકલ્પ પર ક્લિક કરવું પડશે.

Digital Gujarat Scholarship 2025 Important Downloads 

Join WhatsApp

Join Now

Leave a Comment